Junior Clerk Exam New Date: ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk Exam 2022 Cancelled) મોકો કરતા પરીક્ષાની નવી તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે માહિતી આપી છે. નવી તારીખ (Junior Clerk Exam New Date 2023) ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે. એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ GPSSB નવી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
Junior Clerk Exam New Date 2023
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
નોકરીનો પ્રકાર | ગુજરાત રાજ્ય સરકારી નોકરી |
પરીક્ષાની નવી તારીખ | વહેલી તકે પરીક્ષા યોજવામાં આવશે |
સતાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
Junior Clerk Exam New Date: જાણો ક્યારે લેવાશે પરીક્ષા
ઉલ્લેખનિય છે કે આજે ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લર્કની પરીક્ષા (Gujarat Junior Clerk Exam) લેવાની હતી, પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક અંશ લીક થઇ જતાં પરીક્ષા ને આજે રદ કરવામાં આવી છે. આ પછી ગુજરાત ATS કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેના વિશે વધુ માહિતી આવતા દિવસોમાં જાણવા મળશે.
Read Also:-
- junior clerk exam preparation tips
- GPSSB Jr Clerk Old Previous Year Question Paper And Answer Key Download
જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ
જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ GPSSB ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.
શું બીજીવખત Junior Clerk પરીક્ષા વખતે ST સેવા ફ્રી આપવામાં આવશે?
હા, પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે ST સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે.
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ કઈ છે?
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે..
2 thoughts on “Junior Clerk Exam New Date 2023: પરીક્ષાની નવી તારીખ, જાણો ક્યારે લેવાશે Junior Clerk Exam”