કમા નું ગીત સાંભળી કમળીબેન રડી પડ્યા|વાયરલ થઈ રહ્યું આ ગીત.

કમા નું ગીત: કમા ને જ્યારથી કિર્તીદાન ગઢવીએ પ્રમોટ કર્યો છે ત્યારથી કમો આખી દુનિયા માં લોકપ્રિય થઈ ગયો છે. હાલ માં જ્યારે કમાં એ રસિયો રૂપાળ રંગ રેલિયો એ ગીત ગાયું તો આ ગીત સાંભળી કમળીબેન રડી પડ્યા.

કમા નું ગીત વાયરલ થયું

થયું એમ કે એક દાયરા માં કમાં એ કલાકાર ની સાથે “રસિયો રૂપાળ રંગ રેલિયો” ગીત ગાયું તો તે સમયે ત્યાં હાજર કમળીબેન પણ આ ગીત સાંભળી ને રડી પડ્યા હતા.

આ પણ વાંચો:

લાઇટ બિલમાં બચત કઈ રીતે કરવી? ઘરમાં વીજળી સૌથી વધુ શેમાં વપરાય છે.

નીચે વિડિયો મુકવામાં આવેલ છે.વિડિયો પર ક્લિક કરો અને જુઓ કમા નું જોરદાર વાયરલ ગીત.

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details
કમા નું ગીત
કમા નું ગીત

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો