Kariyana Dukan Sahay Yojana 2023: હવે કરિયાણાની દુકાન ખોલવા માટે સરકાર તરફથી મળશે રૂપિયા 75,000 ની સહાય

Kariyana Dukan Sahay Yojana 2023 : ભારત સરકારના તેના નાગરિકોના જીવનને સુધારવાના પ્રયાસોના ભાગ રૂપે, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે વર્ષ 2023 માટે કરીયાણા દુકન સહાય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાનો હેતુ નાના લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. અને મધ્યમ કદની કરિયાણાની દુકાનો, જે સામાન્ય રીતે સમગ્ર દેશમાં કરીયાના દુકન તરીકે ઓળખાય છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

કરિયાણા દુકાન સહાય યોજનાનો હેતુ શું છે?

લોકોની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેઓ બેંક પાસે લોન લઇ શકતા નથી અને બેંક તેમની પાસે ઉંચા વ્યાજદર વસુલે છે. આ આદિજાતિના લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તેઓ કરિયાણાની દુકાન ખોલી શકે અને તેઓ પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે તથા પોતે આત્મનિર્ભર થઈ શકે.

Kariyana Dukan Sahay Yojana 2023

યોજનનું નામકરિયાણા દુકાન સહાય યોજના
સંસ્થાઆદિજાતિ વિકાસ નિગમ
યોજનનો પ્રકારરાજ્ય સરકાર
રાજ્યગુજરાત
વર્ષ2023
સહાયની રકમ75,000
સત્તાવાર વેબસાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

આ પણ વાંચો :

કરિયાણા દુકાન સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ. (આ યોજનનો લાભ બિન આદિજાતિ અરજદાર પણ લાઈ શકે છે.)
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારે કરિયાણાની દુકાન અંગે તાલીમ લીધેલી હોઈ જોઈએ અથવા કરિયાણા ની દુકાનનમાં કામ કરેલું હોવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.

કરિયાણા દુકાન સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • પાનકાર્ડ
  • ઘરવેરાની રશીદ
  • લાઈબીલ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધંધાનો અનુભવનું સર્ટિફિકેટ

અરજી કરવા માટે જરૂરી લિંક:

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
યોજનની વધુ માહિતી જાણવાઅહીં ક્લિક કરો

કરિયાણા દુકાન સહાય યોજનામાં અરજી ક્યાં મોકલવાની હોય છે?

અરજી ફોર્મ ભર્યા બાદ તમારે આ અરજી ફોર્મ તમારા તાલુકાના આદિજાતિ પ્રયોજના વહીવટદારને મોકલવાની રહેશે તથા બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ને મોકલવાની રહેશે.

કરિયાણા દુકાન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં રૂપિયા 75,000 હજાર સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 4% હોય છે. અરજદારે લોનના 20 ત્રિમાસિક હપ્તા ચૂકવવાના રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.

કરિયાણા દુકાન સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવાની હોય છે?

યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અને આ અરજીનું ફોર્મ તમે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in પરથી મેળવી શકો છો.

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

3 thoughts on “Kariyana Dukan Sahay Yojana 2023: હવે કરિયાણાની દુકાન ખોલવા માટે સરકાર તરફથી મળશે રૂપિયા 75,000 ની સહાય”

Leave a Comment