KVS Bharti 2022 કેન્દ્રિય વિધાલય સંગઠનમાં 4014 જગ્યાઓ માટે બમ્પર ભરતી

KVS Bharti 2022 કેન્દ્રિય વિધાલય સંગઠનમાં 4014 જગ્યાઓ માટે બમ્પર ભરતી

KVS Bharti 2022: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ PGT-TGT અને અન્ય જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, KVS કુલ 4014 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 2 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો KVS ભરતી 2022 માટે તેની અધિકૃત વેબસાઇટ http://@kvsangathan.nic.in દ્વારા 16.11.2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

KVS ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકેન્દ્રિય વિધાલય સંગઠન (KVS)
પોસ્ટPGT-TGT અને અન્ય
કુલ જગ્યાઓ4014
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ02.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ16.11.2022
અરજી મોડઓનલાઈન
નોકરી સ્થળભારતમાં ગમે ત્યાં
નોકરીનો પ્રકારસરકારી

આ પણ વાંચો – સામાન્ય જ્ઞાન ટેસ્ટ

પોસ્ટ માટે જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
TGT2154
PGT1200
પ્રિન્સીપાલ278
હેડ માસ્તર237
વાઈસ પ્રિન્સીપાલ116
સેક્શન ઓફિસર22
ફાઈનાન્સ ઓફિસર07
કુલ જગ્યાઓ4014

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ.

ઉમર મર્યાદા

  • ઉંમર સંબંધિત માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો

પગાર ધોરણ

  • ન્યૂનતમ પગાર: રૂ. 44,900/-
  • મહત્તમ પગાર: રૂ. 47,600/-

પસંદગી પ્રક્રિયા

  • કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પસંદગી પ્રક્રિયામાં નીચેના પગલાંઓ શામેલ હશે.
    • પ્રારંભિક પરીક્ષા
    • ઈન્ટરવ્યુ

અરજી કઈ રીતે કરવી?

  • KVS માં PO ની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
  • નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક @www.kvsangathan.nic.in પર ક્લિક કરો.
  • તે પછી “KVS ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
  • નોટિફિકેશનને ધ્યાનથી વાંચો અને વિનંતી કરેલ તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે, તમારી ઓનલાઈન અરજી કન્ફર્મ કરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 02.11.2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16.11.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર સાઈટClick Here
Ojas-Gujarat HomePageClick Here
KVS Bharti 2022
KVS Bharti 2022

Leave a Comment