હવે Whatsapp પર મેળવો તમારી LIC પોલિસીની બધીજ માહિતી : હાલ વોટ્સએપ ને તેમની એલઆઈસી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યું છે અને વપરાશકર્તાઓને તેમની ગોપનીયતા અને ડેટા સંબંધી નીતિઓ વિશે વધુ સંક્ષિપ્ત બતાવવાના બદલાઓ કરવામાં આવ્યાં હતાં. હવે જો તમે ગુજરાતી ભાષામાં તમારી LIC પોલિસીની બધી માહિતી ઘરે બેઠા મળી જશે.
હવે Whatsapp પર મેળવો તમારી LIC પોલિસીની બધીજ માહિતી

હવે આ માટે તમારે એક ફોન નંબર આપણા ફોનમાં સેવ કરવાનો છે જે ફોન નંબર છે 8976862090, આ ફોન નંબર સેવ થાય પછી WhatsApp માં આ નંબર માં તમારે HI લખવાનું છે. HI લખશો એટલે સામે એક મેન્યુ તમને દેખાશે જેમાં પ્રીમિયમ ડયુ ની ઇન્ફોર્મેશન પોલીસી ની બીજી બધી જ સર્વિસ ની માહિતી લખેલી હોય છે.

હવે તમારે જે ઇન્ફોર્મેશન જોઈતી હોય એ નંબર લખીને જો તમે રીપ્લાય કરશો તો એ નંબર ને લાગતી વળગતી સર્વિસ નો લાભ તમે લઈ શકશો ધારોકે તમે વન લખીને રીપ્લાય કર્યો છે તો તમારે જેટલી પોલીસી ચાલતી હશે તે પોલીસી તમારા ફોન નંબર જોડે કનેક્ટેડ હશે તે બતાવશે હવે જેમાં તમારે જાણવું છે કે તમારું કેટલું પ્રીમિયમ છે એમાં મેં રિસ્પોન્સમાં વન લખીને મોકલશો તો એક નંબરની જે પોલિસી છે એનું કેટલું પ્રીમીયમ ડ્યુ છે કઈ તારીખે એની ઇન્ફોર્મેશન પણ તમને આવી જશે અને નીચે પ્આરીમીયમ પેનું બટન નીચે આવશે, તેના ઉપર ક્લિક કરશો તો સીધું વેબસાઈટમાં ઓપ્શન ખુલેશે જે ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે આ પ્રીમિયમ છે એ જે પોલીસી નું હોય એનું ભરી રહ્યો છું તે એન્ટર કરવાની છે.

એન્ટર કરીને તમારા ફોનથી તમે તમારી પોલીસી નું પ્રીમિયમ ભરી શકશો. એ પણ વોટ્સએપ યુઝ કરીને એજન્ટ ને ફોન કર્યા વગર હવે જો એવું પણ બને કે તમે આમાં કોઈ પણ રિસ્પોન્સ આપો છો પછી તમને કોઈ એરર મેસેજ દેખાડે કારણ કે તમે LIC પોર્ટલ ઉપર ક્યારે તમે પેહલા લોગીન નથી કર્યું. તો ચિંતા ના કરો તમને સમજાય દઈએ કે કઈ રીતે લોગીન કરવાનું .
આ પણ વાંચો :-
- WhatsApp થી હવે ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ
- SBI Whatsapp Banking Service launched
તમારે google ઉપર લખવાનું છે LIC INDIA સર્ચ કરવાનું થશે તમે સર્ચ કરશો એટલે તમને LIC ઇન્ડિયાની વેબસાઈટ દેખાશે. એમાં કસ્ટમર ઉપર તમારે ટાઈપ કરવાનું છે એમાં તમે નીચે જશો તો તમને ન્યુ યુઝર કે રજીસ્ટર યુઝર દેખાડે છે તમે આજ સુધી પોર્ટલ યુઝ નથી કર્યું એટલે તમને આ એરર આવી છે તો ન્યુ ઉઝર પર ક્લિક કરી એટલે લોગીન કરવાની બધી જ માહિતી તમને આપી દેશે તમારો એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે અહી એક વાત ધ્યાન રાખવાની થશે કે તમારી પોલિસીની જોડે સેટ થયેલો જે ફોન નંબર હોય એ ફોન નંબર થી જ એકાઉન્ટ બનાવશો તો તમારા માટે બધું બહુ જ ઇઝી થઈ જશે.
આવી રીતે જ બીજી કોઈ પણ સર્વિસનો તમારે લાભ લેવો છે તો આ ઓપ્શનમાંથી તમે સર્વિસ સિલેક્ટ કરી લાભ લઇ શકો છો અને એની બાજુમાં જે નંબર છે એ દબાઈને રિસ્પોન્સ કરશો તો પછી સર્વિસ નો લાભ તમને મળી જશે. આ માહિતી બહુ જ જરૂરી છે સેવ કરી લેજો અને કોઈ પણ વ્યક્તિ છે જેમને એની જરૂરત પડી શકે એમની જોડે આ શેર જરૂર કરજો.
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
1 thought on “આવી ગયું નવું ફિચર હવે Whatsapp પર મેળવો તમારી LIC પોલિસીની બધીજ માહિતી”