માનવ ગરીમા યોજના વર્ષ ૨૦૨૨-૨૩ લાભાર્થીઓમાં તમારું નામ છે કે નથી ફટાફટ ચેક કરો

Spread the love

માનવ ગરીમા યોજના વર્ષ ૨૦૨૨-૨૩ લાભાર્થીઓ ની યાદી બહાર પડી ગઈ છે. જેમાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા લાભાર્થીઓ પસંદ કરવામાં આવ્યા છે.આ આર્ટિકલ માં અમે માનવ ગરીમા યોજના વર્ષ ૨૦૨૨-૨૩માં સિલેક્ટ થયેલ લાભાર્થીઓ ની યાદી pdf ફોરમેટ માં આપીશું.જેથી કરીને સરળતાથી યાદીમાં નામ ચેક કરી શકાય.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

માનવ ગરીમા યોજના વર્ષ ૨૦૨૨-૨૩

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2022 – 23
હેઠળગુજરાત રાજ્ય સરકાર
આર્ટિકલનું નામમાનવ ગરીમા યોજના વર્ષ ૨૦૨૨-૨૩ લાભાર્થીઓ ની યાદી
વિભાગનું નામઉદ્યોગ વિભાગ ગુજરાત
અરજી મોડઓનલાઈન
અરજી કરવાનો પ્રકારવાહન સર્વિસીંગ અને રીપેરીંગ સહાય ઓનલાઈન અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in/
મળવાપાત્ર લાભપાત્રતા અનુશાર વિવિધ

માનવ ગરિમા યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ૨૦૨૨-૨૩ કેવી રીતે જોવી?

 • સૌપ્રથમ Google Search માં ”e Samaj Kalyan” ટાઈપ કરો.
 • ત્યારબાદ “સમાજ કલ્યાણ વિભાગ”ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
 • આ વેબસાઈટમાં Home Page પર “News/Notification Information પર જવાનું રહેશે.
 • હવે તમને જુદા-જુદા જાહેરાત અને નોટીફિકેશન દેખાશે.
 • જેમાં ”નિયામક વિકસતી જાતિ કલ્યાણના સમાચાર જોવા મળશે કે, “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી દેખાશે.
 • તેની સામે આપેલી “Attachments” પર ક્લિક કરો. જેમાં એક PDF ફાઈલ Download થશે.
 • આ PDF ફાઈલ Download કરીને તમારું નામ ચેક કરી શકો છો.

માનવ ગરિમા યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજ

માનવ ગરિમા યોજના 2023 નો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

 • લાભાર્થીનું આધારકાર્ડ
 • રેશનકાર્ડ
 • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
 • અરજદારની જાતિનો દાખલો
 • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
 • બાંહેધરી પત્રક
 • અરજદારના ફોટો

કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ પ્રદાન કરવામાં આવે છે. (સૂચિ નીચે મુજબ છે.)

 • સેન્ટીંગ કામ
 • કડીયાકામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજી કામ – ટેલરિંગ
 • ભરતકામ
 • કુંભારી કામ
 • ફેરી વિવિધ પ્રકારના
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રિક ઉપકરણોનું સમારકામ
 • કૃષિ લુહાર / વેલ્ડીંગ કામ
 • સુથારીકામ
 • ધોબી કામ – લોન્ડ્રી
 • સાવરણી સુપડા બનાવ્યું
 • દૂધ-દહીં વેચનાર
 • માછલી વેચનાર
 • પાપડ બનાવટ
 • અથાણું બનાવવું
 • ગરમ, ઠંડા પીણા, નાસ્તાનું વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મિલ
 • મસાલાની મિલ
 • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
 • મોબાઇલ રિપેરિંગ
 • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
 • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023 નું ઓનલાઈન ફોર્મની અરજી કેવી રીતે કરવી?

 • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ:  e-kutir.gujarat.gov.in
 • જે યોજના નો લાભ લેવો હોય તેના નામ પર ક્લિક કરો.
 • નોંધણી તમે આ ફોર્મને ઈ-કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરી શકો છો.
  બધી જરૂરી માહિતી ભરો.
 • પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે
 • એપ્લિકેશન પ્રિન્ટ

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023 માટે નિયમો અને શરત

 • લાભાર્થીની વય મર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
 • અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 120,000 છે અને રૂ. 150,000 છે.
 • અનુસૂચિત જાતિઓમાં સૌથી પછાત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા નથી.
 • જો લાભાર્થી અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યોએ આ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તો આ યોજના હેઠળ લાભ વસૂલ કરી શકાતો નથી.
 • ઓરીજીનલ ડોક્યુમેન્ટનો ફોટો જ ઓનલાઇન અપલોડ કરવો.
 • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવાની રહેશે નહીં.
 • આપના ગામના VCE દ્વારા પણ અરજી ઓનલાઇન વિના મુલ્યે ભરી આપવામાં આવશે.

મહત્વની લિંક્સ

માનવ ગરિમા યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદીPDF
સત્તાવાર વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in/

આ પણ વાંચો :-

અમારી સાથે જોડાઓ

વોટ્સએપ ગ્રુપ અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલ અહી ક્લિક કરો
Google News પર અમને ફોલો કરોઅહી ક્લિક કરો
ફેસબુક પેજ અહી ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામ પેજઅહી ક્લિક કરો

Spread the love

Leave a Comment