તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022

તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022

ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022 તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

નવી મતદારયાદી 2022

ઉપરની લિંક પર ક્લિક કરવાથી  એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ Assembly  સિલેક્ટ કરો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો
નવી મતદારયાદી 2022
નવી મતદારયાદી 2022

ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી ચેક કરો

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ ID Card No – ઓળખપત્ર નંબર નાખો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

Read Also-

ચૂંટણી કાર્ડ સહિત આ 12 દસ્તાવેજો માન્ય રહેશે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં

WhatsApp થી હવે ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ,

નવી મતદારયાદી 2022
નવી મતદારયાદી 2022

મહત્વપૂર્ણ કડીઓ

તમારું નામ ચેક કરોઅહીં ક્લિક કરો
વોટર હેલ્પલાઈન એપઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
નવી મતદારયાદી 2022
નવી મતદારયાદી 2022

મતદાર યાદી જોવાની વેબસાઈટ કઈ છે ?

ઓનલાઇન મતદાર યાદી જોવા વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

જૂનું EPIC ખોવાઈ ગયું છે. હું નવું EPIC કેવી રીતે મેળવી શકું?

EPIC ખોવાઈ જવાને લગતી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદની નકલ સાથે રૂા૨૫/- ની ફી  ભરવાથી મતદારને ખોવાયેલા EPIC ને બદલે નવું EPIC ઈસ્યુ કરી શકાય છે. જો કે, પૂર, આગ   અન્ય કુદરતી આપત્તિ વગેરે જેવા મતદારના કાબુ બહારના સંજોગોમાં જો EPIC ખોવાયું હોય તો નવું EPIC ઈસ્યુ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહિ.

લેખન સંપાદન : ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ,તમે આ લેખ ojas-gujarat.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

2 thoughts on “તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022”

Leave a Comment