નુતન વર્ષના સાલમુબારકની શુભેચ્છાઓ માટે whatsapp ડીપી બનાવો

નુતન વર્ષના સાલમુબારકની શુભેચ્છાઓ માટે whatsapp ડીપી બનાવો: આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ, જ્ઞાન અને પ્રગતિ પામી જીવનના સાચા અર્થને સમજવામાં મદદરૂપ બની રહો તેવી શુભકામના પહેલાના વર્ષો માં લોકો બેસતા વરસના દિવસે સવારે ત્રણેક વાગ્યે ઉઠી જઈ, ફટાકડા ફોડી, સરસ તૈયાર થઈ વડીલોને પગે લાગવાનો આનંદ લેતાં, પહેલા મંદિરે અને પછી સગાસંબંધીઓને ઘરે જઈને મળવાની અનોખી મજા આવતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

નુતન વર્ષના સાલમુબારકની શુભેચ્છાઓ માટે whatsapp ડીપી

નુતન વર્ષના સાલમુબારકની શુભેચ્છાઓ માટે whatsapp ડીપી : આપ પણ આપના ફોટો સાથે સારા સુવિચાર અને પોતાના નામ સહ whatsapp ડીપીમાં રાખી શકાય ,અને પરિવારના પણ ફોટો રાખીને સરળતાથી બનવી શકો. જેમાં એડવાંન્સ માં આપો શુભકામના નવા વર્ષની જે ત્રણ પ્રકારના ફોટો બનાવી શકો થોડા નીચે જોશો એટલે આપને ખ્યાલ આવી જશે આપ કેવો whatsapp ડીપીમાં રાખવા માટે બનાવામાંગો છો 

જીવનનું વહેણ અને અસ્તિત્વના સૂર્યની વચ્ચે શક્યતાઓની અનેક ક્ષિતિજો વિસ્તરેલી છે. એમાંથી જ કદીક ઉષા કે સંધ્યાના મનોરમ્ય રંગોમાં જીવનનું સત્ય આપણને સાંપડે, આપણા અસ્તિત્વના કારણ અને હેતુની સમજ મળે, આપણા અંતરત્તમ સાદને આપણે સાંભળી શકીએ એવી પ્રેરણાદાયી  શુભકામનાઓ સહ સૌને નવા વર્ષની હ્રદયપૂર્વકની અનેક શુભેચ્છાઓ. ઈશ્વર આપને જે જોઈએ છે તેની સાથે સાથે, આપના માટે જે જરૂરી છે એ પામવામાં મદદ કરે તેવી પ્રાર્થના.

Read Also-Happy Diwali 2022 Photo Frame | Happy Dipawali 2022 Photo Frame

અને જેમાં  નુતન વર્ષના સાલમુબારક,નવા વર્ષના રામ રામ પણ અને નવા વર્ષની શુભકામના અને શુભેચ્છાઓ  આપતા પત્રો અને મળતા લોકોને મૌખિક કહેતા જોયા છે . બાળપણની એ યાદો હવે સંતાનોના માધ્યમથી જીવાઈ રહી છે.  બાળપણની ‘પિપરમીંટી’ યાદોને ચગળતા ચગળતા ‘મેચ્યોરીટી’ ના અર્થમાં પુખ્ત થવું અને શરીરથી વધીને ખરા અર્થમાં પુખ્ત થવું એ બેયનો ફરક સમજાય છે.  ઉમળકાના ઉભરાનું સ્થાન હવે શાંત આનંદ લઈ રહે છે. દરેક નવા વર્ષે કદાચ એ એક પગથિયું આગળ વધતું હશે!

 ઓજસ ગુજરાત ના માધ્યમથી હું બળદેવપરી આ વર્ષે જીવનની વ્યસ્તતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ છેલ્લા થોડાક મહીનાઓમાં વાંચનનો રસાળ પ્રવાહ માણ્યો.  નવા સ્થળોએ ભમવાના ઉમળકાને લીધે પ્રાકૃતિક સ્થળોની પણ મોજ માણી. અને આનંદ માણ્યો. તો  કુદરતને અત્યંત નજીકથી માણવાનો, સ્વની સાથેના અંતરતમ વાર્તાલાપનો અને વ્યવસાયિક જીવનના અણગમાને ઉતારવાનો અત્યંત આકરો પ્રયત્ન કર્યો. તેના ફળ સ્વરૂપ જીવનનો પ્રાકૃતિક આનંદ લઈ શકયો 

ફિલસૂફીનો અત્યારે થઈ રહેલો અભ્યાસ આનંદની સાથે સાથે ખૂબ પ્રેરણાદાયક પણ છે, ઉછળતા ઝરણમાંથી સમુદ્રની ઉંડાઈ જેવું આ વાંચન ખૂબ સભાન પ્રયત્ન છે .

નુતન વર્ષના સાલમુબારક ડીપી બનાવો સુવિચાર સાથેઅહી ક્લિક કરો
નુતન વર્ષના સાલમુબારક ડીપી બનાવો સુવિચાર સાથે-અહી ક્લિક કરો
અમારી વેબસાઈટ ની મુલાકાત લોઅહી ક્લિક કરો
નુતન વર્ષના સાલમુબારકની શુભેચ્છાઓ માટે whatsapp ડીપી
નુતન વર્ષના સાલમુબારકની શુભેચ્છાઓ માટે whatsapp ડીપીLeave a Comment