NMMS Exam 2022 Quiz : The Centrally Sponsored Scheme “National Means-cum-Merit Scholarship Scheme (NMMSS)” was launched in May, 2008. It is implemented by the Department of School Education & Literacy under the Ministry of Human Resource Development.
Read Also-NMMS Exam 2022 Quiz-1
play Quiz And Improve Your Mind, It Is Best Practice For Students To improve His Knowledge .Simply click on below start quiz And Strart your quiz , onces you have done plz show results and analyse your answer.
How To Play Results #1. જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે? #2. એક સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ બીજી બાજુનું માપ અનુક્રમે 14 સેમી અને 10 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલું હોય? #3. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 14 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવામાટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? #4. જયારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો અંત:યુગ્મકોણ સમાન હોય, તો તે બે રેખાઓ કેવી હોય? #5. કોઈ સંખ્યાના ત્રણ ગણા અને 11 નો સરવાળો 32 છે. તો તે સંખ્યા કઈ હશે #6. જો p= -2 હોય તો 4p+7 ની કિંમત કેટલી મળે? #7. 13,16,12,14,19,12,14,13,14 નો બહુલક અને મધ્યસ્થ કેટલો મળે? #8. સમીકરણ X-1= 5 નો ઉકેલ કયો છે? #9. એક પેટીમાં 6 લખોટી મુકેલી છે, જેના પર 1 થી 6 અંક અંક લખવામાં અઆવેલ છે. તે પૈકી 2 નંબરનો અંક લખોટી નીકળવાની સંભાવના કેટલી? #10. એક ખૂણા 45 અંશ કરતાં મોટો છે, તો તેનો કોટિકોણ કેટલો હોય? How To Play Click Below Start Quiz Tab Answer One By One Show Results improve your knowledge NMMS Exam 2022 Quiz
#1. કોઈ સંખ્યાના ત્રણ ગણા અને 11 નો સરવાળો 32 છે. તો તે સંખ્યા કઈ હશે#2. એક સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ બીજી બાજુનું માપ અનુક્રમે 14 સેમી અને 10 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલું હોય? #3. 13,16,12,14,19,12,14,13,14 નો બહુલક અને મધ્યસ્થ કેટલો મળે?#4. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 14 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવામાટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ?#5. એક ખૂણા 45 અંશ કરતાં મોટો છે, તો તેનો કોટિકોણ કેટલો હોય?#6. એક પેટીમાં 6 લખોટી મુકેલી છે, જેના પર 1 થી 6 અંક અંક લખવામાં અઆવેલ છે. તે પૈકી 2 નંબરનો અંક લખોટી નીકળવાની સંભાવના કેટલી?#7. જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે?#8. સમીકરણ X-1= 5 નો ઉકેલ કયો છે? #9. જો p= -2 હોય તો 4p+7 ની કિંમત કેટલી મળે?#10. જયારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો અંત:યુગ્મકોણ સમાન હોય, તો તે બે રેખાઓ કેવી હોય?
19 thoughts on “NMMS Exam 2022 Quiz”