NWDA Recruitment 2023: રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં ધોરણ 12 પાસ માટે ભરતી, પગાર 1,12,400 સુધી

Spread the love

NWDA Recruitment 2023: National water development agency મા ભરતી આવી રહી છે. ભારત સરકાર દ્વારા સરકાર ની માલિકીની સંસ્થા રાષ્ટ્રીય જલ વિકાસ એજન્સી માં ધોરણ 12 પાસ માટે ક્લાર્ક તથા અન્ય ભરતી આવી ગઈ છે. જો તમે નોકરીની શોધ માં હોવ અને ધોરણ 12 પાસ કરેલ હોય તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો. તો ચાલો આ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

 NWDA Recruitment 2023

સંસ્થાનું નામરાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://nwda.gov.in/

ફોર્મ માટેની તારીખો:

National water development agency દ્વારા 18 માર્ચ 2023 ના રોજ ભરતી બાહર પડેલ છે. ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 18 માર્ચ 2023 થી શરૂ થાય ને 17 એપ્રિલ 2023 સુધી ની છે.

પોસ્ટ નુ નામ :

બાહર પડેલ notification મુજબ આ ભરતીમાં જુનિયર એન્જિનિયર , ઓફિસર, draftsman grade 3, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 , જુનિયર એકાઉન્ટ્સ, કલાર્ક ની પોસ્ટ મળી શકે તેમ છે.

ટોટલ ભરતીની જગ્યા:

આ ભરતીમાં જુનિયર એન્જિનિયર 13, જુનિયર એકાઉન્ટ ઓફિસર 1, ડ્રાફ્ટ્સમેન્ ગ્રેડ 3 ની 6 જગ્યા, અપર ડિવિઝન ક્લાર્ક ની 7 જગ્યા તથા સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે 9 જગ્યા અને ડિવિઝન ક્લાર્ક ની 4 જગ્યા માટે ભરતી બાહર પડેલ છે.

NWDA Recruitment 2023 માટે લાયકાત:

બધી જગ્યા માટે અલગ અલગ લાયકાતો બાહર પડેલ છે.

જુનિયર એન્જિનિયર માટે ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયર, જુનિયર એકાઉન્ટ ઓફિસર માટે commerce graduate 3 વષૅ ના અનુભવ સાથે, ડ્રાફ્ટ્સમેન્ ગ્રેડ 3 માટે draftmenship ઈન ITI , અપર ડિવિઝન ક્લાર્ક કોઈ પણ ગ્રેજ્યુએટ, તથા સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે 12 પાસ અને ડિવિઝન ક્લાર્ક 12 પાસે સાથે ટાઈપિંગ આવડતું હોવું જરૂરી છે.

પસંદગીની પ્રક્રિયા:

આ ભરતી માટે નીચે મુજબની પરીક્ષામાંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • તબીબી પરીક્ષા
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ
  • કૌશલ્ય પરીક્ષા

NWDA Recruitment 2023 માટે SALARY:

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર એન્જીનીયર (સિવિલ)રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસરરૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
અપર ડિવિઝન ક્લાર્કરૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
લોઅર ડિવિઝન ક્લાર્કરૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી

આ પણ વાંચો :-

અરજી કઈ રીતે કરવી?

  • Official website પર જઈને recruitment સેક્શન માં જાવ અને apply now પર ક્લીક કરો.
  • હવે ત્યાં ફોર્મ માં બધી જ ત્યાં માગેલી માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ ભરો.
  • હવે ઓનલાઇન તેની ફી ભરો.
  • પછી તેની પ્રિન્ટ કાઢી લો.

 અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
ઓજસ ગુજરાત હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Spread the love

2 thoughts on “NWDA Recruitment 2023: રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં ધોરણ 12 પાસ માટે ભરતી, પગાર 1,12,400 સુધી”

Leave a Comment