તમારો ફોન ક્યારેય હેન્ગ નઈ થાય આ સ્ટેપ ફોલો કરો : એન્ડ્રોઇડ ફોન વાપરો છો અને તમારો ફોન હેન્ગ થાય છે એ સ્ટેપ્સને ફોલો કરશો. તો સૌથી પહેલાં તમને કહ્યું કે તમારા ફોન હેન્ગ થવાનું કારણ શું હોય તો તમારા ફોન સ્ટોરેજ છે ને એ ફૂલ થઇ જાય એટલે તમારો ફોન હેન્ગ થવાનું શરૂ થઇ જાય છે.
WhatsApp ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા
અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા
અહીં ક્લિક કરો
તમારો ફોન ક્યારેય હેન્ગ નઈ થાય આ સ્ટેપ ફોલો કરો
- તમારા ફોનના મેનુ માં જવાનું અને એમાં જે પણ તમારો ચેક કરવાનું પણ લાસ્ટ તમે કેટલી એપ્લિકેશન તમે એક અઠવાડિયાથી 15 દિવસ થી તમે open નથી કરી તેનો યુઝ નથી આવી બધી એપ્લિકેશન હોય ને એ બધી એપ્લિકેશન તમારા ફોનમાંથી Uninstall કરી દો
- પછી તમારે જવાનું ગેલેરી માં ગેલેરીમાં છે અને વિડીયો અને ઓડીયો બધા ફોલ્ડર તમારા ચેક કરી લેવા ખાસ કરીને whatsapp ઇમેજ અને whatsapp નો વિડીયો ફોલ્ડર છે ને એને તમારા ચેક કરી લેવાનું જેટલા પણ વિડીયો એ તમને લાગતું હોય તો કંઈ કામ નથી કાગળ આવ્યો નહીં જોવાનો નથી એ બધા વિડીયો અને એ બધી ઈમેજીસ એને તમારા ફોનમાંથી ડિલીટ કરી ને ડીલીટ કરશો
- તે ખાલી થઇ જશે અને તમારું whatsapp યુઝ વધારે હોય ને તમારે શું કરવું whatsapp માં જવાનું સેટિંગ માં whatsapp માં નીચે તમને સ્ટોરેજ ડેટાને ઓપ્શન જોવા મળશે એ તને ઓપન કરતા એટલે whatsapp ની ફાઈલ મેનેજર પણ થઈ જશે આમાં તમને બધી ડિટેલ આપો સૌથી વધારે ડેટા છે કઈ છે કે કયા ગ્રુપમાંથી વધારે વિડીયો કે ઈમેજીસ આવેલા છે એક ગ્રુપ સિલેક્ટ કરીને તેના ડેટા છે બધા ક્લિયર કરી શકો છો આ તમને ફાવતું હોય તો તમે આ whatsapp માં જઈને પણ કરી શકો છો અને તમે ગેલેરી માં છે એના ફોટો વિડીયો ડીલીટ કરી શકો છો.
- આ થયું પહેલું સ્ટેપ બાય સ્ટેપ તમારું કમ્પ્લિટ થઈ ગયેલા બીજું સ્ટેટ લાઈટ વર્ઝન હું તમને થયો કે લાઈટ વર્તન એટલે શું કરો છો
- તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સોશ્યિલ મીડિયામાં ઘણી બધી એપ્લિકેશન વાપરતા હો તો આ બધી એપ્લિકેશન લાઈટ વર્ઝન તમને મળી જાય એટલે કે ફેસબુક વાપરતા હોય તો એની સાઇઝ 50 થી 60 mb mb હોય તો એનું તમે facebook માં લાઈટ વર્ઝન ડાઉનલોડ કરી લો ને માત્ર પાંચથી સાત mb માં આવી જાય તો બધી એપ્લિકેશન તમે જેટલી યુઝ કરતા online play store ઉપર ચેક કરી લેવા
- તમારે બોલવું હોય તો શું કરવું facebook logo તમારા play store ઉપર જઈને facebook lite લખવાનું એટલે એની એપ્લીકેશન મળી જશે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન તમારે જોતો play store ઉપર જે એપ્લિકેશનનું નામ અને બાજુમાં લખવાનું એ lite જેમ એપ્લિકેશન ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને તમારો રિમૂવ કરી દેને રિમૂવ કરી દેશે તમારા ઘણા બધા ડેટા બચી જશે તમારે એપ્લિકેશન બધી બેકગ્રાઉન્ડમાં રન થતી હશે તો રન થવાનું બંધ થઈ જશે ફિક્સ લાઈટ એપ્લિકેશન છે ને સ્ટોરેજ પણ ઓછું રોકે અને બેકગ્રાઉન્ડમાં છે આ બધી એપ્લિકેશન કામ નથી કરી શકતી તો લાઈટ એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી દેવાની
- એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને એ બધી એપ્લિકેશન એપ્લિકેશન તમારે એસડી કાર્ડમાં Move કરી દેવાના માટે પ્લે સ્ટોર ઉપર ઘણી બધી એપ્લિકેશન દેખાશે આ એપ્લિકેશન માંથી કોઈપણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી કરીને જેટલી પણ એપ્લિકેશન તમને દેખાશે અને One By One એસડી કાર્ડમાં કરી દો
આ પણ વાંચો :-
- લાઇટ બિલમાં બચત કઈ રીતે કરવી? ઘરમાં વીજળી સૌથી વધુ શેમાં વપરાય છે
- Jio-VI-Airtel-BSNL ના સૌથી સસ્તા પ્લાન જુઓ, મેળવો 365 દિવસની વેલિડિટી
- 500+ Gujarati New Status 2022 | ગુજરાતી નવા સ્ટેટસ
- તમારે એપ્લિકેશન તમારી નવી એપ્લિકેશન આવેલી હોય છે તમે યુદ્ધ ન કરતા હોય તો એપ્લિકેશન છે તેવું નથી કરી ક્રોમના ન્યુઝ ન કરતા હોય તો from એપ્લિકેશન તમે શું કરી શકો પણ તેને Disable કે Force Stop કરી શકો છો. આ કરવા માટે તમારે શું કરવાનું છે પણ એટલી કે સમય અને વન તમારા નંબર બ્લોક કરવાનો પ્રયાસ કરશો ઇન્ફોર્મ તમને ઓપ્શન જોવા મળશે એના ઉપર તમારે જવાનું છે તમે ડિસેબલ એક નામનો ઓપ્શન મળી જાય તો એ તમારે ફિટ કરી દેવાનું
- એપ્લિકેશન બેગ્રાઉન્ડ માં થતી હશે ને કાસ્ટ ઓફ થઈ જશે જ્યાં સુધી તમારા એપ્લિકેશન ચાલુ કરો ને ત્યાં સુધી આ એપ્લિકેશન નહીં એટલે તમારું પ્રોસેસર છે તેનું પ્રોસેસ નહીં થાય છે અને તે પણ ક્લિયર થતા સ્ટેપ ફોલો કરી દેજો
- તમારા તમારો ફોન છે સ્લો પડી જાય છે આ બધા આવી જજો તમારા બધા રીમુવ થઈ જશે ને બધા કંપનીના સેટિંગ છે પાછા થઈ જશે તમારે શું કરવાનું પહેલા તમારા ફોનમાં તમારે બેકઅપ લઇ લીધા પછી તમારા setting જઇને તેમને Reset નામનો Option જોવા મળશે એના ઉપર તમારી ટાઈપ કરી મારા મોબાઈલ નો Password કરેલો પાસવર્ડ નાંખીને તમારો કે તમારો છે રિસ્ટાર્ટ સાથેના બધા ડેટા તમારા ફોનમાંથી રીમુવ થઈ જશે તમારું છે તે સો ટકા ખાલી થઈ જશે તમારે કેમ છે તે પણ સો ટકા ખાલી થઈ જશે અને આ કર્યા પછી હું તમને ગેરંટી આપું છું કે તમારા ફોન નંબર મળશે ને પાછો નવો પણ જો તમે લીધો હતો ને એવો જ થઈ જશે

1 thought on “તમારો ફોન ક્યારેય હેન્ગ નઈ થાય આ સ્ટેપ ફોલો કરો”