પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022-23 PMAY Gramin 2022-23 List PDF Dowmload : PMAY-ગ્રામીણ (પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ) એ ભારતમાં એક સરકારી આવાસ યોજના છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારોને પોસાય તેવા આવાસ પૂરા પાડવાનો છે. 2023 માટે PMAY-ગ્રામીણ યાદી હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. 2022 માટેની સૂચિ હાલમાં PMAY-ગ્રામિણની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તમે નીચેની લિંક પરથી 2022 માટે લાભાર્થીઓની યાદી ડાઉનલોડ કરી શકો છો.
WhatsApp ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા
અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા
અહીં ક્લિક કરો
Read Also-
- Gujarat Sarkar Yojna List -Document List | ગુજરાત સરકારની યોજના અને પ્રમાણપત્ર માટેની દસ્તાવેજ યાદી
- રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022:તમને કેટલું રાશન મળે છે જાણો
PMAY Gramin 2022-23 List PDF Dowmload
- PMAY Gramin ની આધિકારિક વેબસાઇટ pmayg.nic.in પર જાઓ.
- મેનૂ બાર માં “Awaassoft” વિકલ્પ પર ક્લિક કરો.

- “Report” પર ક્લિક કરો.
- સૌથી નીચે અને છેલ્લે H. Social Audit Reports મેનૂ માં “Beneficiary details for verification” પર ક્લિક કરો.

- election Filters માં રાજ્ય, જિલ્લો, તાલુકો, અને ગામ પસંદ કરી વર્ષ માં 2022-23 પસંદ કરો.
- પ્રથમ દેખાતી “Pradhan Mantri Awaas Yojana Gramin” પસંદ કરો.
- કેપચા કોડ નાખી ને “Submit” પર ક્લિક કરો.
- વર્ષ 2022-23 ની તમારા ગામ ની પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી ખૂલી જશો.
- જે Print કરી લો અથવા PDF માં save કરી ને Download કરી લો.