General Knoweldge Quiz For Talati Exam

Welcome to your General Knoweldge Quiz For Talati Exam

ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી ?

વિવેકાનંદ શીલા સ્મારક ક્યાં રાજયમાં આવેલ છે ?

ભારતના ક્યાં હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા હતા ?

બનારસ સનાતન હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?

હલ્દીઘાટીનું રણમેદાન ક્યાં શહેરની નજીક છે ?

નિમ્નલિખિત કોના આશ્વયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

કલ્પસૂત્ર ક્યાં ધર્મનો ગ્રંથ છે ?

સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલો હતો ?

પાણીપતનું ત્રીજું યુધ્ધ કઈ સાલમાં થયેલું હતું ?

કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

મેગેસસ્થિનિસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો ?

કૃરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ?

ક્યાં પ્રાચીનકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતાં ?

પ્લાસીનું રણક્ષેત્ર ક્યાં રાજ્યમાં આવેલું છે ?

નીચેના પૈકી ક્યૂ જૈન લખાણ નથી ?

વીર સાવરકર દ્વારા સ્થાપિત મિત્રમેલા સંસ્થા પછીથી ક્યાં નામે ઓળખાય ?

Leave a Comment