General Knowledge Quiz

Welcome to your General Knowledge Quiz

ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાથી પસાર થાય છે ?

ભારતમાં મેહગિની, અબનૂસ,રઝિવુડ અબર વગેરે વૃક્ષો ક્યાં પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?

નીચે દર્શાવેલ ક્યા પાકને કાળી અને ખનીજ કૃત્યોના વધુ પ્રમાણવાળી જમીન 20 ડિગ્રી થી 35 ડિગ્રી સે. તાપમાન અને 30 સેમી થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે ?

બાંદીપુર અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?

નીચે દર્શાવેલ પૈકી ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત - ક્ષેત્ર ક્યુ છે ?

ત્રિચક્રી વાહનોના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કેટલમો ક્રમ આવે છે ?

પલ્લીવાસલ જળવિધુત પરિયોજના કયા રાજયમાં આવેલી છે ?

ભારતમાં ક્યાં વર્ષ સુધી વિદેશ વ્યાપાર નીતિ ટૂંકા ગાળા માટે જાહેર કરવામાં આવતી હતી ?

ગુજરાતનાં નીચેના જિલ્લાઓ પૈકી ક્યાં જીલ્લામાં સૌથી વધારે તાલુકાઓ આવેલા છે ?

ગુજરાતમાં સેંટ્રલ ગ્લાસ એન્ડ સીરેમિક રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ક્યાં આવેલી છે ?

Leave a Comment