GK Quiz

Welcome to your GK Quiz

Name
Email
‘તત્વબોધીની પત્રિકા’ કોણે શરૂ કરી ?

કેન્સરના કોષોનો સંપૂર્ણપણે નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ થાય છે ?

મેરાયો નૃત્ય કયાં જિલ્લાનું છે ?

ગુજરાત સરકાર દ્વારા કયા મેળાને મિનિ કુંભ મેળા તરીકે જાહેર કર્યો ?

ઘડિયાળમાં જોતા 10 : 30 નો સમય બતાવે છે તો આ ઘડિયાળ કાચમાં જોવામાં આવે તો કેટલો સમય બતાવશે ?

એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબધ હશે ?

કયો વાયુ “આદ્રવાયુ” તરીકે પણ ઓળખાય છે ?

બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોને પરાજિત કરી ભારતમાં મુઘલ સત્તાનો પાયો નાખ્યો ?

જેસોર રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?

કયા મહાનુભાવ ભારતના ગ્લેસ્ટન તરીકે ઓળખાય છે ?

રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની સરહદ સાથે જોડાયેલો જિલ્લો કયો છે ?

2000 ના 40% ના 50% કેટલા થાય ?

કયા ગવર્નર જનરલે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હટાવ્યો ?

જો KAVERI = WBMJSE નો MYSORE= ?

પાવર પોઈન્ટમાં કેટલા પ્રકારના લે-આઉટ જોવા મળે છે?

Leave a Comment