Gujarati Grammer Quiz

Welcome to your Gujarati Grammar Quiz

વાક્યમાં નામ ક્યાં સ્વરૂપે આવી શકે ?

કઈ વિભક્તિનો પ્રત્યય લાગતાં નામ વિશેષણ બને છે ?

નામ અંગે ક્યૂ વિધાન ખોટું છે ?

નીચેનામાથી ક્યૂ અમૂર્ત નામ છે ?

એ રાજા બળમાં ભીમસેન, ઉદારતામાં કર્ણ અને સત્યમાં હરિચંદ્ર છે. વાક્યમાં ક્યૂ નામ વ્યક્તિવાચક તરીકે વપરાયું છે ?

નીચેનામાથી ક્યૂ સાધિત વિશેષણ નથી ?

નીચેનામાથી ક્યૂ વિકારી વિશેષણ છે ?

નીચેનામાથી ક્યૂ અવિકારી વિશેષણ છે ?

પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ?

બેસુમાર ત્રાસ કેમ અબળા પર !!! : આ વાક્યમાં કેવા પ્રકારનું વિશેષણ છે ?

આપના સેવકની ઝૂંપડીમાં આપનું હાર્દિક સ્વાગત છે : વાક્યમાં સંબંધવાચક વિશેષણ ક્યૂ છે ?

અર્થના આધારે વિશેષણના પડતા પ્રકારોમાં શેનો સમાવેશ થતો નથી ?

કાચું ફળ મને ના ભાવે - (કાચું) વિશેષણ ઓળખાવો

ઇંદ્રિયોથી ઓળખી શકાય તેવા નામમાં ક્યાં નામનો સમાવેશ થાય છે ?

કોઈ પણ જાતના અંગ સાધક પ્રત્યય લગાડીને બનાવવામાં આવતા વિશેષણને કેવા પ્રકારનું વિશેષણ કહે છે ?

Leave a Comment