Maths And Reasoning

Welcome to your Maths And Reasoning

Name
Email
એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?

441 : 361 : 729 : ?

ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે ક્યો વાર હશે ?

નીચે પૈકી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

0.5 / 0.125 = _______

255 નો મોટામાં મોટો અવયવ ક્યો હશે ?

A, D, H, K, O ________

ત્રણ ભિન્ન આસમરેખ બિંદુઓમાથી કેટલા વર્તુળ પસાર થાય ?

એક સાડી સુકાતા દશ મિનિટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ?

સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે ?

49, 64, 81, 100, 121 .....

મારી ફુઈના પિતાના પુત્રની પુત્રી મને શું થાય ?

એક સમૂહમાં 10 વ્યક્તિઓ છે તેઓ એક બીજા સાથે મહતમ કેટલી વાર હાથ મેળવી શકે ?

જો 841=3, 633=5 અને 425=7 તો 217 == ?

5:4 નો ગુણોતર ટકાવારીમાં એકસરખો કઈ રીતે દર્શવાય ?

Leave a Comment