Scirence Quiz

Welcome to your Scirence Quiz

સોલારકૂકરની બનાવટમાં ક્યા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

ક્યા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ?

મરાસ્મસ રોગ શાની ઉણપથી થાય છે ?

કૃત્રિમ રેશમને.......... પણ કહે છે.

પોલિયાની રસીનાં શોધક કોણ હતા ?

બોલ પોઈન્ટ પેનની શોધ કોણે કરી હતી ?

સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેનામાંથી ક્યું છે ?

કલોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશના હતા ?

આયોડિનયુક્ત મીઠામાં હોય છે ...

રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ?

નીચેનામાંથી સૌથી વધુ લવચીક (elastic) કોણ છે ?

ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્વિમથી પૂર્વ દિશાનું છે ? ક્યો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ?

નીચેનામાંથી ક્યો રોગ વિષાણુથી થતો નથી ?

નીચેનામાંથી પેશી 'tissue' શું છે ?

ધરતી ઉપર સૌથી સખત પદાર્થ ક્યો છે ?

Leave a Comment