samanarthi sabdo : સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે સમાનાર્થી શબ્દો

Spread the love

samanarthi sabdo : નમસ્તે મિત્રો શું તમે આવનાર સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરો છો, તો અમે તમારા માટે સમાનાર્થી શબ્દો લઈને આવ્યા છે.જે દરેક પરિક્ષા માં પુછાઈ છે. આવનાર તમામ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા મિત્રો માટે સમાનાર્થી શબ્દો તૈયાર કરવામાં આવ્યા છે. આ સમાનાર્થી શબ્દો સ્પર્ધાત્મક પરિક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ સમાનાર્થી શબ્દોમાં શબ્દોને ઘાટા કરવામાં આવ્યા છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

samanarthi sabdo | સમાનાર્થી શબ્દો


અખિલ :- આખું, બધું, સળંગ, સમત, સમગ્ર, સકલ
અગ્નિ :- અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
અચાનક :- એકાએક, ઓચિંતુ, અણધાર્યું, એકદમ
મહેમાન:- પરોણો, અભ્યાગત,અતિથિ
આત્મા:-રુહ, રામ, અચલ, પુદ્ગલ
અદ્ભુત: અલૌકિ, આશ્ચર્યકારક, અજાયબ, નવાઈભર્યું
અક્કલ :-બુદ્ધિ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ચેતના
તળાવ:- સરોવર, કાસાર, નલિની, તડાગ
તલવાર :- તેંગ, ખડ્ગ, સમશેર, પાણ
દર્પણ :-અરીસો, મુકુર, કાચ
દરિયો;- સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
દિવસ :- દિન, વાસર, હ, અર
દીવો:-દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
દૈત્ય:-દાનવ, દસ્યુ, અસુર, રાક્ષસ, નિશાચર
ધન:- દોલત, પૈસો, પૂંજી, નાણુ

આ પણ વાંચો :-ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી / ફેબ્રુઆરી 2023

અમારી સાથે જોડાઓ

વોટ્સએપ ગ્રુપ અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલ અહી ક્લિક કરો
Google News પર અમને ફોલો કરો અહી ક્લિક કરો
ફેસબુક પેજ અહી ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામ પેજ અહી ક્લિક કરો



Spread the love

2 thoughts on “samanarthi sabdo : સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે સમાનાર્થી શબ્દો”

Leave a Comment