SBI Account New Strategy For Fraud : જો તમારી પાસે SBI નું બેંક અકાઉન્ટ છે તો સાવધાન થવાની જરૂર છે નહીતર તમારું બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી માહિતી મહત્વની છે અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ખુબ મહત્વની માહિતી છે જે તમામ SBI ખાતા ધારકો ને લાગુ પડે છે.
SBI Account New Strategy For Fraud
આમાં એવું થાય છે કે તમારા ફોનમાં તમને ટેક્સ્ટ મેસેજ આવે અને એમાં તમને url (લીંક) આપેલી હોય એ લીંક ઉપર ક્લિક કરો ને તમારા ફોન માં I ASSIST નામની એપ્લિકેશન ડાઉનલોડ થઇ જશે એપ્લિકેશન માં એક ફોર્મ ભરવાનું આવશે તેમાં તમે તમારા આધારકાર્ડ પાનકાર્ડ વગેરે જેવી ઘણી બધી ડિટેલ ભરવાનું કહે છે.
આ પણ વાંચો –Jio 5G વેલકમ ઑફર વિશે જાણો|અનલિમિટેડ ડેટા|1gbps સ્પીડ|કેવી રીતે મેળવવી
તમે જેવા ફોર્મ ભરસો એટલે એનો video બની ને હેકર્સ પાસે જતો રહેશે તો આવું તમારી સાથે ન થાય એના માટે તમારે સાવધ થઈ જવું આવી અને મને તો તમારા મિત્રો સાથે શેર કરજો.
Connect with us
WhatsApp Group | : Get Details |
Telegram Channel | : Get Details |
Android Application | : Download |
Facebook Page | : Get Details |
Instagram Page | : Get Details |
