State Bank of India Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવી 868 જગ્યા પર આવી મોટી ભરતી

State Bank of India Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખુબ મોટી ભરતી આવી ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.અને ઓફિશ્યિલ વેબસાઈટ https://www.sbi.co.in/ પર અરજી કરવાની રહેશે. આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

State Bank of India Recruitment 2023 | SBI Recruitment 2023

સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામબિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ10 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ10 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.sbi.co.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SBI દ્વારા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે 868 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં નોકરીનું સ્થળ ભારતના અલગ અલગ શહેરો છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે જાહેરાતમાં વાંચી શકો છો.

પગારધોરણ

SBI બેંકની આ ભરતીમાં તમે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ તમને બેંક દ્વારા પ્રતિમાહ રૂપિયા 40,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ ટેસ્ટ પણ લઇ શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SBI ની સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘ્વારા 10 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે (લિંક-1)અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (લિંક-2)અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઓજસ ગુજરાત હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

1 thought on “State Bank of India Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવી 868 જગ્યા પર આવી મોટી ભરતી”

Leave a Comment