લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ

લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ : તમારી નજીક ઘણા બધા એવા લોકો હશે કે જેમની સ્ટીકર મુકવાનો ઘણો બધો શોખ હશે પણ સ્ટીકર બનાવતા જ આવડતું નહિ હોય તો તેવા મિત્રો માટે ખાસ ઉપયોગીને તમામ લોકોને ફાયદાકારક એપ્લિકેશન અહીં મૂકવામાં આવી રહી છે આ એપ્લિકેશનની મદદથી નાના બાળકો પણ પોતાનું સ્ટીકર ઓટોમેટિક ઝડપથી બનાવી શકશે તમે જે લખો એ સીધુ સ્ટીકર બની જાય એવી સરસ મજાની એપ્લિકેશન સ્માર્ટ કીબોર્ડ ટાઈપ જબરજસ્ત એપ્લિકેશન અહીં મૂકવામાં આવી છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ ઉપયોગી માહિતી

જે મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે અને અવનવા શોખ ધરાવવી રહ્યા છે લોકોને સ્ટીકર મોકલીને ઈમ્પ્રેસ કરી રહ્યા છે તેવા તમામ મિત્રો માટે આ એપ્લિકેશન ખરેખર ઉપયોગી છે ફાયદાકારક છે અને મજા આનંદની બાબત છે અમુક જગ્યાએ એવા સરસ મજાના whatsapp ગ્રુપ હોય છે પણ સ્ટીકર જુદા જુદા હોતા નથી એના એસટી કરો કાયમ ફરી જતા હોય છે માટે નવા નવા સ્ટીકરો મૂકનારા માટે આ જબરજસ્ત એપ્લિકેશન છે તમે જે લખો એ ફટાફટ સ્ટીકર બની જાય એ જાદુ એપ્લિકેશન જેવી સરસ મજાની એપ્લિકેશન અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકી રહ્યા છે.

Read Also-ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો

કિસાન સન્માન નિધિ યોજના 12મો હપ્તો ક્યારે ખાતામાં આવશે ? ઈ-કેવાયસી વિશે જાણો આ ખાસ વાત

Bin Sachivalay Clerk Document Verification List 2022 @gsssb.gujarat.gov.in

તમે જો આવી જુદી જુદી એપ્લિકેશન અને માહિતી ઓનલાઇન મેળવવા માંગતા હોય તો પ્રોજેક્ટ 303 એપ્લિકેશન whatsapp ગ્રુપમાં જોડાઈ જશો જેમાં મોબાઇલને લગતી આવી જુદી જુદી માહિતી અને અવનવી અપડેટ તમને તેમાંથી મળી રહેશે તો આવી અવનવી અપડેટ મેળવવા માટે અને મોબાઈલ જોઈ જેથી એપ્લિકેશન મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ખરેખર બેસ્ટ whatsapp ગ્રુપ છે અને તેમાં આવી અવનવી એપ્લિકેશનનો વારંવાર મૂકવામાં આવતી હોય છે માટે જો સ્ટીકર ના શોખીન હોય કોઈને ફોટોને સ્ટીકર મોકલી દેવું હોય તો મારે કોઈ એપ્લિકેશનમાં શોધવું ના પડે એટલા માટે તમે તમારી જાતનો નવો જ સ્ટીકર બનાવી શકો એવી આ ઉપયોગી એપ્લિકેશન તમામ લોકો સુધી મોકલી શકો છો અને જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ નથી જોડાયા તેવા તમામ મિત્રો સુધી આવી એપ્લિકેશન તમે પહોંચાડજો તેવી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ 

લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Sticker Keyboard App Download Here 

Connect With Us

WhatsApp GroupGet Details
Telegram Channel: Get Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts): Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ
લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ

1 thought on “લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ”

Leave a Comment