સુરત TRB ભરતી 2023:Surat TRB Reqruitment: ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.
WhatsApp ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા
અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા
અહીં ક્લિક કરો
સુરત TRB ભરતી 2023 Highlights
સંસ્થાનું નામ | ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
પોસ્ટ નામ | ટ્રાફિક બ્રિગેડ |
લાયકાત | ધોરણ – 9 પાસ |
અરજી શરૂ તારીખ | 16/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 20/01/2023 |
ભરતી પ્રકાર | માનદ સેવક ભરતી |
અરજી પ્રકાર | ઓફલાઈન |
ટ્રાફિક બ્રિગેડ સુરત ભરતી 2023
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 9 પાસ (ઓછામાં ઓછુ)
આ પણ વાંચો – Gujarat Government Schemes PDF Download
પગાર ધોરણ
- ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે
વય મર્યાદા
- 18 થી 40 વર્ષ
શારીરિક માપદંડ
ઊંચાઈ | વજન | દોડ | |
પુરુષ | ST – 162 cm ST સિવાય – 165 cm | 55 કિલો | 1600 મિટર 8 મિનિટ |
મહિલા | ST – 150 cm ST સિવાય – 155 cm | 45 કિલો | 800 મિટર 5 મિનિટ |
સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023
- NCC / RSP /Sportsના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.
- ભરતીને લગતી તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે
Surat TRB ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સરનામેથી આપેલ તારીખમાં અરજીફોર્મ લઈને અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ
- પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ,સુરત
મહત્વપૂર્ણ તારીખ
અરજી મેળવવાની તારીખ | 16/01/2023 થી 20/01/2023 |
સમય | સવારે 11:00 થી બપોરે 4:00 |
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Hu daily Job karva mangu chu