Talati Exam Reasoning Quiz

Spread the love

Talati Exam Reasoning Quiz: Upcoming Talati Exam Preparation We Make Daily Online Quiz. Participate Quiz And Improve Your Knowledge. Here You Can Practice Many Quizes Made By Us. Link Given Below.

GPSSB Talati Exam Quiz– 2022: Play Quiz About Talati Exam And Improve Your Knowledge. The Gujarat Panchayat Service Selection Board is established under section 235 of the Gujarat Panchayat Act, 1993. The Board consists of five members including the Chairman. The duty of the Board is to select candidates for recruitment to Class III posts in the Panchayat Service and to advise the Panchayats in such matters as prescribed by the rules. The Board also conduct Departmental Examination of Panchayat Service Class III and Hindi/Gujarati Languages Examination. Talati Exam Online Quiz-4 Talati Exam Study Materials Download Here

Read Also-GPSSB Talati Exam Quiz

Talati Exam Quiz 2022

Talati Exam Online Quiz-4

Talati Exam Online Quiz-5

Talati Exam Reasoning Quiz Play Here

Table of Contents

Results

-
Spread the love

Congratulations
Spread the love
Spread the love

Oh You Are Fail

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Spread the love

#1. તેના પુત્રીની તસ્વીર તરફ આંગળી બતાવી એક પુરુષે, સ્ત્રીને કહ્યું ‘તેની માતા એ તારી માતાની ફકત એક માત્ર પુત્રી છે’ તો એ પુરુષને સ્ત્રી સાથે શું સબંધ હોય ?

#2. 35 વિધાર્થીઓના વર્ગમાં સંજીવનો ક્રમ ઉપરથી સાતમો છે. ગોપાલ કે જે સંજીવના ક્રમથી ઉપરથી ચાર ક્રમ દૂર છે તો તેનો નીચેથી કેટલમો ક્રમ હશે ?

#3. એક સ્ત્રીની ઓળખ આપતા નયને કહ્યું “તેની માતા એ મારા સાસુની એકની એક પુત્રી છે, તો નયનનો એ સ્ત્રી સાથે શો સબંધ હશે ?

#4. નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

#5. કરીનાએ આમિરની ભત્રીજી છે. આમિરની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટની સાચું છે. તો આમિરને સર્કિટ સાથે શું સબંધ હોય ?

#6. નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

#7. જો ROSE નો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACH નો કોડ 961473 હોય તો SEARCH નો કોડ શું હોય શકે ?

#8. જો કોઈક સાંકેતિક ભાષામાં DQPVE નું સંકેત CROWD થતું હોય તો કયા શબ્દનો સંકેત HOUSE થશે ?

#9. એક હારમાં A ડાબી બાજુથી 11માં ક્રમે છે. જ્યારે B જમણી બાજુએથી 11માં ક્રમે છે. બન્નેના સ્થાન અદલ-બદલ થાય છે તો A ડાબી બાજુથી 18માં ક્રમે આવી જાય છે તો હારમાં કુલ કેટલા છોકરા છે ?

#10. નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

Finish
Talati Exam Reasoning Quiz

Spread the love

23 thoughts on “Talati Exam Reasoning Quiz”

Leave a Comment