Teacher Online Badli Camp 2022 Apply Online @ www.dpegujarat.org

Teacher Online Badli Camp 2022 Apply Online @ www.dpegujarat.org : પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલીના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરાય તેની સરળ સમજૂતી મેળવીશું. શિક્ષકોની આંતરિક બદલીના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયા છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Teacher Online Badli Camp 2022

  • સૌપ્રથમ http://www.dpegujarat.in/ Website Open કરવી
  • પહેલીવાર login થતા હોય તેમની માટે New Candidate Registration પર ક્લિક કરો
  • જરૂરી તમામ વિગતો જેવી કે નામ ઈ-મેલ એડ્રેસ મોબાઈલ નંબર નોકરીનો જિલ્લો પાસવર્ડ લખો
  • તમારા મોબાઇલની અંદર એક ઓટીપી આવશે
  • સબમિટ આપવાની સાથે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે
  • Login થવા માટે ઇમેલ એડ્રેસ અને પાસવર્ડ ની મદદથી લોગીન થવું
  • ત્યારબાદ Login થવાની સાથે Teacher Detail નામનું પેજ ખુલી જશે એની અંદર શિક્ષકની તમામ વિગતો ભરવી
  • ત્યારબાદ નીચે શાળાઓની વિગત ભરવી હાલમાં કઈ શાળામાં છે તે શાળાનો ડાયસ કોડ વગેરે વિગતો અહીં આપી છે તે તમામ વિગતો ભરવી
  • ત્યારબાદ ખાસ જો અગ્રતા લાભ લેવા નથી માગતો હા પર સિલેક્ટ કરી સિનિયોરીટી ઓપ્શન પસંદ કરો
  • જો અગ્રતા નો લાભ લેવા માંગે છે તો તેમને ખાસ અગ્રતા લાભ લેવા માગતા હોય તેનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું છે
  • ત્યારબાદ ફોટો સિગ્નેચર અને જરૂરી પ્રમાણપત્ર અપલોડ થઇ ગયા બાદ શાળાની પસંદગી કરવાની છે જે ખાસ ધ્યાન રાખીને કરવાની છે
  • અહીં આપણે જોઇ શકાય છે કે બે વિભાગ આપવામાં આવ્યા છે એક શાળાઓ અહીંયા તમારા વિષયની તમને લાગુ પડતી ખાલી જગ્યાઓ છે તે તમામ શાળાઓએ આપવામાં આવી છે તો તેમાંથી તમે પસંદ કરો તે શાળાઓ અહીંયા બાજુમાં દેખાશે
  • ક્રમ પ્રમાણે તમારી પસંદગી આવશે જો એ પસંદગીમાં તમે ફેરફાર કરવા માંગતા હો તો તમે કરી શકો છો
  • પરંતુ એ ફાઇનલ submit આપ્યા પહેલા તમે કરી શકો છો હવે તે વિગતો ભરાઈ ગયા બાદ આપણે complete ભરાઈ ગયું છે હવે આ ફોર્મ preview ની અંદર આપણે પણ જોઈ શકાય છે
  • તમામ ફોર્મ આપણે જોઈ લેવાનું કે કોઈ વિગત ભૂલ છે કે નહીં જો ભૂલ ન હોય તો આપણે આગળ વધવાનું છે અને ફાઇનલ submit આપવાનું છે
  • ત્યારબાદ આપણે આ એપ્લિકેશનની પ્રિન્ટ માટે અહીંયા ઉપર આપવામાં આવેલ એપ્લિકેશન પ્રિન્ટ લઈ લેવાની
  • ત્યારબાદ આ પ્રિન્ટ માં જરૂરી સહી સિક્કા કરી ને આગળ તાલુકામાં જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે જમા કરાવવાની છે
  • ખાસ સમય મર્યાદામાં જ ફોર્મ ભરવું અને સમય મર્યાદામાં જ ઉપર જમા કરાવવું
  • ખાસ નોંધ લેવી કે જે શાળાનો તમને મળશે તે શાળાએ હાજર થવું ફરજીયાત છે એટલા માટે તમારે સમજી વિચારીને શાળાઓની પસંદગી કરવી

Read Also-

Teacher Online Badli Camp 2022 Apply Online @ www.dpegujarat.org
Teacher Online Badli Camp 2022

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details

1 thought on “Teacher Online Badli Camp 2022 Apply Online @ www.dpegujarat.org”

Leave a Comment