Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022, શૈક્ષણિક લાયકાત, ઓફિશિયલ નોટિફિકેશન @sebexam.org

Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022 : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરીક્ષા 2022/23 નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મિત્રોએ PTC અથવા B. ed તેમજ શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ પરીક્ષા માટે તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વર્ષોથી શિક્ષક બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવાર માટે આ પરીક્ષા તેમના માટે ખુબજ ઉપયોગી છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022 માહિતી

બોર્ડનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામટેટ 1-2 પરીક્ષા
અરજીનો પ્રકારઓનલાઈન
પરીક્ષા પદ્ધતિઓફલાઇન
ફોર્મની છેલ્લી તારીખ5 ડિસેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.sebexam.org

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા 16 ઓક્ટોબર ના રોજ TET 1 અને 2 પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ પરીક્ષાનું આયોજન આવતા વર્ષે એટલે કે 2023 ના ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં કરવામાં આવશે. Tet 1-2 નું પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિંક ખોલો.

આ પણ વાંચો :-

Gujarat TET Syllabus 2022 Pdf Download | TET 1 And TET 2 Exam Pattern

Tet-1 પરીક્ષા શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
  • તાલીમી લાયકાત : (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

Tet-2 પરીક્ષા શૈક્ષણિક લાયકાત

ગણિત – વિજ્ઞાન વિષય:-

  • શૈક્ષણિક લાયકાત:બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત:પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન(B.SC.Ed.)
  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)

ભાષાઓ :

  • શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/ સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
  • તાલીમી લાયકાત: પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
  • તાલીમી લાયકાત: બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત: ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
  • તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

સામાજિક વિજ્ઞાન:-

  • શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/
  • તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed(બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર,રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી,એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન(B.A.Ed./B.Com.Ed./ B.R.S.Ed/B.S.Sc.Ed)

અથવા

  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી કરી શકશે.

Tet 1-2 પરીક્ષા ફી

SC,ST, SEBC અને PH કેટેગરીરૂ.250/-
સામાન્ય કેટેગરીરૂ.350/-

અગત્યની તારીખો

જાહેરનામું બહાર પડવાની તારીખ17/10/2022
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ18/10/2022
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો21/10/2022 થી 05/12/2022
નેટબેન્કિંગ મારફત ફી ભરવાનો સમયગાળો21/10/2022 થી 06/12/2022
લેટ ફી ભરવાનો સમયગાળો07/12/2022 થી 12/12/2022
પરીક્ષાનો સંભવિત માસફેબ્રુઆરી/માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક: 

ટેટ 1 પરીક્ષા નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ટેટ 2 પરીક્ષા નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો
Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022, શૈક્ષણિક લાયકાત, ઓફિશિયલ નોટિફિકેશન @sebexam.org
Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022

રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.sebexam.org રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ છે.

Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ શું છે?

Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2022 છે

1 thought on “Tet 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022, શૈક્ષણિક લાયકાત, ઓફિશિયલ નોટિફિકેશન @sebexam.org”

Leave a Comment