Today 61 College Gujrat Gyan Guru Quiz 61। 19 તારીખના પ્રશ્ન અને જવાબ

 Today 61 College Gujrat Gyan Guru Quiz 61। 19 તારીખના પ્રશ્ન અને જવાબ Gyan Guru Question Bank Shala ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ‘Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે.

Today 61 College Gujrat Gyan Guru Quiz 61। 19 તારીખના પ્રશ્ન અને જવાબ

63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?

રૂ. 3000/- દર મહિને

64. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, પહાડી વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

1.30 લાખ રૂ

65. ગુજરાત રાજ્યમાં કેટલી સરકારી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે ?

66. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત ક્યા વિભાગ દ્વારા શ્રમ નિકેતન હોસ્ટેલનું નિર્માણ કરવામા આવશે ?

67. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?

68. ભારત સરકાર દ્વારા જન શિક્ષણ સંસ્થાને MHRDમાંથી MSDEમાં ક્યારે તબદીલ કરવામાં આવી ?

જુલાઈ 2018

69. ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત PMRPY યોજનાનું પૂરું નામ શું છે?

પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના

70. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ સંસદમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું હતું ?

2020

71. રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?

ભારત સરકાર,મંત્રી

72. જો રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા માંગતા હોય તો તેણે કોને લખવું જોઈએ ?

ભારતના ઉપરાષ્ટ્રપતિની

73. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

ભારતના રાષ્ટ્રપતિ

74. ભારતમાં કાયદાનું શાસન એટલે શું ?

કોઈ પણ માણસ કાયદાથી ઉપર નથી અને એ પણ કે દરેક વ્યક્તિ કાયદાની સામાન્ય અદાલતોના અધિકારક્ષેત્રને આધીન છે, પછી ભલે તે કોઈ પણ હોદ્દા અને હોદ્દા પર હોય.

75. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?

76. નીચેનામાંથી કયો ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતો નથી ?

જમીન મહેસૂલ

77. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?

મુક્તિ સેવાઓમાં ખેતી, લણણી, ખેત મજૂરીનો પુરવઠો, ધૂણી, પેકેજિંગ, કૃષિ હેતુઓ માટે મશીનરી ભાડે અથવા ભાડે આપવી, વેરહાઉસ પ્રવૃત્તિઓ અને કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિ અથવા બોર્ડ દ્વારા સેવાઓ કે જે વેચાણ અથવા ખરીદી માટે એજન્ટ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

78. GST બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે ?

મધ, તાજું અને પાશ્ચરાઇઝ્ડ દૂધ, ચીઝ, ઇંડા, વગેરે.

79. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?

નરેન્દ્ર મોદી

80. નદી ‘આંતર લિંક યોજના’ હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરનાં પાણીથી ભરવામાં આવનાર છે ?

નર્મદા મુખ્ય કેનાલ

81. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?

₹3 લાખથી 18 લાખની વચ્ચે વાર્ષિક આવક ધરાવતું કોઈપણ કુટુંબ

82. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?

અટલ ભુજ યોજના

83. જલ જીવન મિશન દ્વારા કેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે ?

2.06 કરોડ

84. ગંગાને સ્વચ્છ કરવાના ઉદ્દેશ માટે ગંગા નદીના કિનારે સ્થિત અર્બન લોકલ બોડીઝ (ULB) સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ જણાવો.

નિર્મલ ગંગા સહભાગીતા કાર્યક્રમ.

85. કોના નિર્દેશન હેઠળ પાણી પુરવઠા, સિંચાઈ અને વીજળીનો વધુ લાભ આપવા માટે સરદાર સરોવર ડેમની ઊંચાઈને 163 મીટર સુધી વધારવાનું નક્કી કરેલ છે ?

નર્મદા કંટ્રોલ ઓથોરિટી

86. ગુજરાતમાં નર્મદા કેનાલ નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે ?

458 કિમી.

87. નીચેનામાંથી કઈ યોજના ૨૦૨૨ના અંત સુધીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસો પૂરા પાડશે ?

પ્રધાનમંત્રી આવાસ યોજના

88. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?

25 સપ્ટેમ્બર 2014

89. કયા અભિયાન હેઠળ 3.56 કરોડથી વધારે ઉમેદવારો ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યા છે ?

ડિજિટલ સાક્ષાર્તા અભિયાન

Today 61 College Gujrat Gyan Guru Quiz 61। 19 તારીખના પ્રશ્ન અને જવાબ
Today 61 College Gujrat Gyan Guru Quiz 61। 19 તારીખના પ્રશ્ન અને જવાબ

6 thoughts on “Today 61 College Gujrat Gyan Guru Quiz 61। 19 તારીખના પ્રશ્ન અને જવાબ”

Leave a Comment