Today’s Gujarat Gyan Guru Quiz Bank |1/9/22 g3q Quiz Bank| 1 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m
Today’s Gujarat Gyan Guru Quiz Bank |1/9/22 g3q Quiz Bank For School In Gujarati
Note- All Answer Update Soon
1. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે છે ?
Ans-Gujarat
2. ખેતરોમાં પાણી અને વીજળીની તંગી સામે લડવા માટે ખેડૂતો માટે કઈ યોજના છે ?
3. કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો લાભ મેળવવા માટે 12મા ધોરણમાં ઓછામાં ઓછી કેટલી ટકાવારી જરૂરી છે ?
4. ક્યારે SERB દ્વારા એક્સિલીરેટ વિજ્ઞાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક સંશોધનને મોટો વેગ આપવાનો અને વૈજ્ઞાનિક માનવશક્તિને તૈયાર કરવાનો છે ?
5. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનનો હેતુ શો છે ?
6. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રસારણ ચેનલ ‘વંદે’ ગુજરાતનું પૂરું નામ શું છે ?
Ans- Video Audio Network For Devlopement And Education
7. CNGનું પૂરું નામ શું છે?
Ans-Comprassed Natural gas
8. છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-૯થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલરનો લાભ કઈ એજન્સી દ્વારા મળ્યો છે ?
Read Also-NMMS Exam 2022 Quiz
9. ગુજરાત રાજયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
10. કેન્દ્રીય બજેટ 2022માં ખેલો ઈન્ડિયા કાર્યક્રમને કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે ?
11. કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાયા ?
12. ગુજરાતી સાહિત્યના પ્રથમ કરૂણપ્રશસ્તિ કાવ્યનું શીર્ષક શું છે ?
13. અણહિલપુર પાટણના સ્થાપકનું નામ જણાવો.
14. ઈ.સ. ૧૯૩૦માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું ?
15. કઈ સદીથી ‘ગુજરાત’ નામ ચલણી બન્યું ?
16. લંકેશ તરીકે જાણીતા ગુજરાતી અભિનેતાનું નામ શું છે ?
17. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ના લેખકનું નામ જણાવો.
Ans-હેમચંદ્રાચાર્યે
18. ‘વૈતાલપચ્ચીસી’ અને ‘સૂડાબહોતેરી’ની પદ્યવાર્તાઓના રચયિતા કોણ છે ?
19. વૈદિક વિધિ-વિધાનોની વિસ્તૃત માહિતી આપનાર ગ્રંથ કયા નામે ઓળખાય છે ?
20. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામા તીર્થંકર છે ?
21. નીચેનામાંથી કયું નૃત્ય માત્ર સોલો નૃત્ય છે ?
22. મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે વિષ્ટિકાર તરીકે કૌરવસભામાં કોણ ગયું હતું ?
23. નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
24. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?
25. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?
26. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપઉછેર યોજનામાં ઉછરેલ રોપાનું વિતરણ કોણ કરશે ?
27. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વન વિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી. થાય છે ?
28. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામતની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
29. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
30. ઉત્તરાખંડનું રાજ્ય પ્રાણી કયું છે ?
31. વન વિભાગમાંથી છાત્રાલયોને બળતણના લાકડા આપવા બાબત યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
32. PFRDAનું પૂરું નામ જણાવો.
33. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રોજગારના હેતુ માટે કયુ સમાચારપત્ર પ્રકાશિત કરવામાં છે ?
34. ગુજરાતના કયા ઇકો ટ્યુરિઝમ સ્થળે પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ?
35. ઇલેક્ટ્રિક ડાયનેમોની શોધ કોણે કરી હતી ?
36. ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કોણ હતા ?
37. ‘રાષ્ટ્ર રક્ષા યુનિવર્સિટી’ના પ્રથમ દીક્ષાંત સમારોહને કોણે સંબોધિત કર્યો હતો ?
38. કઠોળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ?
39. કયું વેબપોર્ટલ ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓના તમામ રાષ્ટ્રીય પુરસ્કારોને એક ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ એકસાથે લાવવાની પહેલ છે ?
40. ગુજરાતમાં કેટલી મધ્યસ્થ જેલ આવેલી છે ?
41. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ)ના અનુપાલન પરિમાણ હેઠળ નીચેનામાંથી કયા માપદંડને માપવામાં આવે છે ?
42. હેન્ડલૂમ પોલિસી અંતર્ગત નીચેનામાંથી કયા કારીગરોના સમૂહને ક્લસ્ટર તરીકે ગણવામાં આવે છે ?
43. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
44. તુંગ ભદ્રા ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?
45. ઇન્ડિયન મિનરલ્સ વાર્ષિક અંક 2020 મુજબ, ભારતમાં મેંગેનીઝ ઓર(કાચી ધાતુ)નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
46. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ કંપની ભારતમાં નીચેનામાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
47. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ પેરામેડિકલ,નર્સિંગ ,હોમિયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
48. ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ મેળવેલ લોનનું લાભાર્થી દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ આપવું પડે છે ?
49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારો) બિલ 2021 કયારે અમલમાં આવ્યું ?
50. ભારતના પ્રથમ ચીફ વિજિલન્સ કમિશનર કોણ હતા ?
51. આવશ્યક ચીજવસ્તુઓના વટહુકમનો કયો સુધારો કેન્દ્ર સરકારને માત્ર અસાધારણ સંજોગોમાં (જેમ કે યુદ્ધ અને દુકાળ) અમુક ખાદ્ય ચીજોના પુરવઠાને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે ?
52. ભારતીય બંધારણની કલમ 30 કલમ (1) ધર્મ અને ભાષાઓ વિશે શું જણાવે છે ?
53. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
54. ભારતના મુસ્લિમ સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની તપાસ કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
55. ભારતનો સૌથી ઊંચો ડેમ તેહરી કઈ નદી પર બાંધવામાં આવેલો છે ?
56. સ્વજલધારા કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્ય સરકારના લાભાર્થીઓના ખર્ચની રકમ કેટલા % હોય છે ?
57. TULIPનું પૂરું નામ શું છે ?
58. HRIDAYનું પૂરું નામ શું છે ?
59. વેબ પોર્ટલ ઈ-ગ્રામ સ્વરાજ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
60. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટની વહીવટી મંજૂરી કઈ કક્ષાએથી આપવામાં આવે છે?
61. ગુજરાતનો એ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ કયો છે, જેના હેઠળ ખંભાતના અખાતમાં લાંબો ડેમ બાંધવામાં આવશે ?
62. પ્રખ્યાત શૈવ તીર્થ સૂરપાણેશ્વર કઇ નદીના કિનારે આવેલુ છે ?
63. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કયા હેતુ માટે ઈ-ઓફિસ, ઈ-ટેન્ડરીંગ, ઈ-મોનીટરીંગ, ઈ-એક્સેસ જેવા ઈ-ટૂલ્સની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે ?
64. ભારતનું કયું રેલવે સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્વીકૃત થયેલ છે ?
65. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્ય ધોરીમાર્ગ આવેલ છે ?
66. ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગના વિકાસ માટે અંદાજિત ખર્ચ તરીકે કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
67. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને ‘૫રિવહન યોજના’ અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?
68. સૌપ્રથમ ભારતીય વાયુસેનાના વડા કોણ હતા ?
69. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે ‘આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના’ (AMSY) હેઠળ NSTFDC દ્વારા કેટલા રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ?
70. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુજરાતમાં એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યુ હતું ?
71. જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓ (ડીએલએસએસ)માં કેટલા વર્ગના વિદ્યાર્થીઓ છે ?
72. ગુજરાત રાજ્યમાં સગર્ભા અને ધાત્રી માતા માટે કઈ યોજના કાર્યરત છે ?
73. ગુજરાતની પ્રથમ બાઇકિંગ ક્વીન મહિલા કોણ છે ?
74. જ્યારે સિલ્વર (Ag) હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેના પર શેનું કાળું કોટિંગ બને છે ?
75. મશરૂમ્સ શું છે?
76. સૂર્યપ્રકાશ વર્ણપટમાં કેટલા રંગો હોય છે?
77. પ્રવાહની મેગ્નેટિક અસરની શોધ કોણે કરી હતી ?
78. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
79. ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?
80. ભારતીય બંધારણ દ્વારા કેટલા મૂળભૂત અધિકારો માન્ય છે ?
81. સરકારી ખરીદી માટે નીચેનામાંથી કયું ઓનલાઈન માર્કેટ પ્લેસ પારદર્શક છે ?
82. મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અપડેટ કરવા માટે નીચેનામાંથી કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય ?
83. પાવાગઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
84. ઓરિસાનું કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું ?
85. કયું શહેર 2022માં સતત પાંચમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે ?
86. મોપલા વિદ્રોહ ક્યાં થયો હતો ?
87. બેલૂર મઠ કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલો છે ?
88. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ‘આચાર્ય’ કોનું ઉપનામ હતું ?
89. પુષ્કર સરોવર ક્યાં આવેલું છે ?
90. ભારતનું સૌથી વધુ બૌદ્ધ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
91. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
92. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો તે અંતર કેટલું છે ?
93. સૌરભ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
94. મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા બંધારણના કયા ભાગમાં આવે છે ?
95. ભારતની આઝાદી પહેલાં દાદરા અને નગર હવેલી કોના વહીવટી નિયંત્રણ હેઠળ હતાં ?
96. નીચેનામાંથી કયો સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ છે ?
97. ૨૦૨૧ના વર્લ્ડ ટ્રી સિટી તરીકે કયા ભારતીય શહેરની નિમણૂક કરવામાં આવી હતી ?
98. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
99. હાલમાં ‘શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર’ હેઠળ એવોર્ડ મેળવનારને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
100. વર્ષ 2002 માટે 50મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
101. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. વિશ્વ રમતગમત પત્રકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
103. જ્હોન લોજી બેયર્ડે નીચેનામાંથી શેની શોધ કરી ?
104. ગુજરાતમાં ઓગસ્ટ 2022 દરમિયાન ‘મેઘ મલ્હાર પર્વ’ ક્યાં ઉજવવામાં આવી રહ્યું છે ?
105. બે વર્ષ માટે નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
106. ‘ખોટી બે આની’ હાસ્યરચના કયા સાહિત્યકારની કૃતિ છે ?
107. વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૨૧ સુધીમાં ગામ નમુના નં. ૬, ૭/૧૨ તથા ૮-અ ની કેટલી નકલોનું વિતરણ ઈ-ધરા કેન્દ્ર ખાતે થી કરવામાં આવ્યું છે ?
108. ભારતીય નૌકાદળની કોલકાતા-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?
109. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા ?
110. રામના ગુરુનું નામ શું હતું
111. ‘ધોળાવીરા’ ભારતના ક્યા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે?
112. ‘મડાઈ ઉત્સવ’ નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
113. ચિલિકા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
114. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?
115. કમળનું વનસ્પતિશાસ્ત્ર અનુસાર નામ શું છે ?
116. ગોવાનું રાજ્ય વૃક્ષ કયું છે ?
117. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ છે ?
118. યુનાઈટેડ કિંગડમ (UK)ની રાજધાની કઈ છે ?
119. નીચેનામાંથી કઈ શોર્ટ કટ કી ફાઇલની પ્રોપર્ટીઝ દર્શાવે છે ?
120. ઈમેલમાં Bccનું પૂરું નામ શું છે ?
121. ગુજરાતમાં પ્રાગ મહેલ ક્યાં આવેલો છે ?
122. નીચેનામાંથી 2018માં ભારતની કઈ સાઇટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી હતી ?
123. કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમોની રજૂઆત દ્વારા રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો ?
124. ભારતમાં ઇન્ટરનેટ લોકો માટે સાર્વજનિક રૂપે ક્યારથી ઉપલબ્ધ થયું ?
125. ગુજરાતનું કયું બંદર મત્સ્ય બંદર તરીકે ઓળખાય છે ?
Today’s Gujarat Gyan Guru Quiz Bank |1/9/22 g3q Quiz Bank For School In English
1. Which state is the leading producer of groundnut in India?
Ans-Gujarat
2. Which scheme is there for farmers to fight scarcity of water and electricity in farms ?
3. What is the minimum percentage require in 12th std to be eligible for Central Sector Scheme of Scholarship(CSSS) for college and university students ?
4. When was the Accelerate Vigyan Scheme under SERB launched which has the main aim to provide a big push to high-end scientific research and prepare scientific manpower?
5. What is the purpose of the Rashtriya Madhyamik Shiksha Abhiyan?
6. What is the full form of ‘Vande’ in Vande Gujarat’, a broadcasting channel launched by government of Gujarat?
Ans- Video Audio Network For Devlopement And Education
7. What is the full form of CNG?
8. Through which agency students from Class IX to college have benefitted for battery operated two-wheelers in the last five years?
9. What amount was provided in the budget for the financial year 2020-21 for the Gujarat Thakor and Koli Vikas Nigam, Gandhinagar under the Department of Social Justice and Empowerment in Gujarat?
10. How much amount have been allocated to the Khelo India Programme in Union budget 2022?
11. Which essayist was known as a ‘life-oriented essayist’ ?
12. What is the title of the first elegy of Gujarati literature ?
13. Who is the founder of Anahilpur Patan ?
14. In 1930, which event caught attention of the whole world towards Gujarat?
15. From which century the name ‘Gujarat’ became common?
16. Which Gujarati actor who played the role of Ravan in Ramayana is popularly known as Lankesh?
17. Who is the author of ‘Siddhahemshabdanushasan’?
18. Who wrote the parables of ‘Vaital Pachchisi’ and ‘Suda Bahoteri’?
19. Which text gives detailed information on the Vedic rituals?
20. Which number tirthankar was Mahavir Swami of Jainism ?
21. Which of the following is a solo dance form ?
22. Who went to the Kauravasabha as a vishtikar to stop the battle of Mahabharata?
23. Who among the following has received the Jnanpith Award ?
24. Which city was temporarily made the capital of Gujarat after the establishment of Gujarat?
25. Keeping in view the availability of fuel wood to hostels, what is the maximum quantity of wood per student decided to be supplied per annum?
26. Who will distribute the saplings grown under the ‘Sapling Plantation Scheme’ by the self help group under the ‘Angbhoot Scheme’ of the Forest Department?
27. At the time of formation of the State of Gujarat, the total geographical area was 15430 sq. km, which has increased to how many square kilometres in 2014-15?
28. When was the ‘Chhari-Dhandh Conservation Reserve’ established in Gujarat ?
29. Which is the state bird of Gujarat?
30. Which is the state animal of Uttarakhand?
31. According to which appendix, application has to be made to get the benefit of the scheme for providing fuel wood to hostels from the forest department?
32. What is the full name of PFRDA?
33. Which newspaper has been published by the Information and Broadcasting Department of the Government of Gujarat for the purpose of employment ?
34. Which ecotourism place in Gujarat was the first to ban the use of plastic ?
35. Who invented electric Dynamo ?
36. Who was the father of the Indian nuclear programme?
37. Who addressed the first convocation of ‘Rashtriya Raksha University’?
38. Which position India holds in the world for the production of pulses?
39. Which Portal is an initiative to bring together all National Awards of various Ministries/Departments/Agencies of the Government of India under one digital platform?
40. How many Central jails are there in Gujarat?
41. Which of the following criteria is measured under the Compliance Parameter of State Food Safety Index (SFSI)?
42. Which of the following group of artisans are considered as a cluster as per Handloom Policy?
43. Which scheme was launched by the Ministry of Social Justice and Empowerment to promote innovation and entrepreneurship among Scheduled Caste students studying in higher educational institutions?
44. The Tunga Bhadra Dam is located in which state?
45. As per Indian Minerals Yearbook 2020, which is the largest manufacturing state of Manganese Ore in India?
46. As announced in 2016, in which of the following city of India Oracle will set up an incubation center?
47. How much financial assistance is provided under the’ Education Assistance Scheme’ by the Government of Gujarat to the children of construction workers studying in Paramedical,Nusring,Homeopathy,Ayurved courses?
48. How much annual interest has to be paid by the beneficiary of the loan availed under the ‘AtmaNirbhar Gujarat Sahay Yojana’?
49. When did the Central Vigilance Commission (Amendment) Bill 2021 come into force ?
50. Who was the first Chief Vigilance Commissioner of India?
51. Which Amendment of Essential Commodities Ordinance allows the central government to regulate the supply of certain food items only under extraordinary circumstances (such as war and famine)?
52. What does the Article 30 Clause (1) of Indian Constitution States about the religion and languages?
53. Who was the first Indian Justice of International Court?
54. Which Committee was appointed by the Government of India to examine social, economic and educational condition of the Muslim Community of India?
55. On which river India’s highest dam Tehri is located ?
56. What is the percentage of expenditure incurred by the beneficiaries of the State Government of Gujarat under the ‘Swajaldhara Programme’?
57. What is the full form of ‘TULIP’ ?
58. What is the full form of ‘HRIDAY’ ?
59. Which ministry launched the ‘e-Gram Swaraj’ web portal?
60. At what level the administrative approval of Rurban drainage project of Gujarat is given?
61. Under which scheme of Gujarat a long dam will be constructed across the Gulf of Khambhat?
62. On the banks of which river the famous Shaivite Shrine Surpaneshwar is situated ?
63. For which purpose, National Highways and Infrastructure Development Corporation Limited uses strategy of e-Tools like e-Office, e-Tendering, e-Monitoring and e-Access?
64. Which railway station of India is marked as UNESCO World Heritage Site?
65. Which state has the highest State Highways in India?
66. How much amount has been sanctioned as an estimated cost for the development of Vijayawada-Ranchi route in Odisha?
67. How much loan is provided to the eligible socially and educationally backward classes under the Parivahan (transportation) Scheme?
68. Who was the first Chief of the Indian Air Force?
69. Loan up to how much rupees is given under ‘Adivasi Mahila Sashaktikaran Yojana’ (AMSY) for the economic development of Scheduled Tribe women by NSTFDC?
70. In which district of gujarat Prime Minister Shri Narendrabhai Modi inaugurated an Animal Care Center in 2022?
71. How many categories of students are there in District Level Sports Schools (DLSS)?
72. Which scheme is functioning for pregnant and lactating mothers in the state of Gujarat?
73. Who is the first biking queen of Gujarat ?
74. When silver (Ag) comes in contact with air, a black coating is formed which is the composition of what?
75. What is Mushrooms?
76. How many colours the sunlight spectrum has?
77. Who discovered magnetic effect of current?
78. When was Gandhiji born?
79. Who was the last Governor General of India?
80. How many fundamental rights are recognized by the Indian Constitution?
81. Which of the following is transparent online market place for government procurements?
82. Which of the following software can be used for updating Mobile number or email ID?
83. In which district is the holy place Pavagadh located in Gujarat?
84. Who built the Konark Temple in Odisha?
85. Which city has been declared as India’s cleanest city for the fifth time in a row in 2022?
86. Where did the Mopla Rebellion took place?
87. On the bank of which river is the Belur Math (Belur Monastery) established?
88. Whose nickname was ‘Acharya’ during the time of the freedom struggle?
89. Where is Pushkar Sarovar located?
90. Which Indian state having largest Buddhist population ?
91. Where is the Narendra Modi stadium located ?
92. What is the distance of javeline throw covered by Neeraj Chopra at the Tokyo Olympics 2020?
93. Saurabh Chaudhary is associated with which game ?
94. Which part of the Indian constitution provide ‘Laws inconsistent with or in derogation of the fundamental rights’ ?
95. Under whose administrative control were Dadra and Nagar Haveli before India’s independence?
96. Which of the following is the coldest planet of the solar system?
97. Which Indian city was awarded as the Tree City of The World in 2021?
98. Who among the following was awarded the Padma Vibhushan in the field of Science and Engineering by the Government of India in the year 2021?
99. How much cash reward is currently given to the awardee under the ‘Shanti Swarup Bhatnagar Award’?
100. Who was honoured with the Dadasaheb Phalke Award at the 50th National Film Awards for the year 2002?
101. When is the’ World Radio Day ‘celebrated?
102. When is the ‘World Sports Journalist Day celebrated?
103. John Logie Baird invented which of the following gadget?
104. Where is ‘Megh Malhar Parv’ being celebrated during August 2022 in Gujarat?
105. Who has been appointed as a new CEO of Niti Aayog for two years?
106. Who wrote a comic composition,Khoti Be Aani’?
107. How many copies of Village form No. 6, 7/12 and 8-A have been distributed from e-dhara center from 2004 to 2021?
108. Which is Indian Navy’s Kolkata-class destroyer ?
109. Who was the founder of Charotar Education Society?
110. What was the name of Lord Ram’s guru ?
111. ‘Dholavira’ is an archeological site in which Indian state?
112. ‘Madai Utsav’ is celebrated in which of the following states?
113. In which state of India Chilika Lake is located ?
114. Where in Gujarat is the famous sanctuary for blackbucks located?
115. What is the botanical name of ‘Lotus’?
116. Which is the State Tree of Goa?
117. Who is the 24th and last tirthankara of Jainism?
118. What is the capital of the United Kingdom?
119. Which of the following shortcut key shows the properties of a file?
120. What is the full form of Bcc in an e-mail?
121. Where is the ‘Prag Mahal’ located in Gujarat?
122. Which of the following was declared as world heritage site by UNESCO in 2018 in India?
123. Which scientist laid the foundation of chemistry by introducing the laws of chemical synthesis?
124. Since when has the internet become publicly available to the public in India?
125. Which port of Gujarat is also known as Matsya Bandar?
Today’s Gujarat Gyan Guru Quiz Bank |1/9/22 g3q Quiz Bank For Collage In Gujarati
1. ગુજરાતમાં 2021-22 સુધીમાં પશુઓ માટે કેટલી ડિસ્પેન્સરી(PPP મોડમાં) શરૂ કરાઈ છે ?
2. નવનિર્મિત બનાસ ડેરી કેટલા વીઘામાં ફેલાયેલી છે ?
3. પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ ?
4. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના એમ.ફિલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન થીસિસ બનાવવા માટે કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
5. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ એમ.ફિલ., પીએચ.ડી.ની ફેલોશિપ મેળવવા માટે અરજી કરી શકશે ?
6. ઓક્ટોબર-૨૦૧૩માં શરૂ કરવામાં આવેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના કઈ છે, જેનો હેતુ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વ્યૂહાત્મક ભંડોળ પૂરું પાડવાનો છે ?
7. IISERનું પૂરું નામ શું છે ?
8. કયા વર્ષે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’નો શુભારંભ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ?
9. સૌર ચરખા મિશનનો ઉદ્દેશ શું છે ?
10. સરકારી નોંધ મુજબ વીજ કર મુક્તિ પોર્ટલ 6 મહિનાને બદલે, અરજીના નિકાલ માટે કેટલો સમય લેશે ?
11. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનો લાભ કઈ ઉંમરના નાગરિક લઈ શકે ?
12. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
14. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
15. કલાવૃન્દને વિદેશમાં કલા પ્રસ્તુતિ માટે મોકલવામાં આવે તેવા કિસ્સામાં વૃન્દના તમામ સભ્યને આપવાની સહાયને ગણતા કુલ કેટલી રકમ સુધીની સહાય મળે છે ?
16. જે કૃતિનાં પ્રકાશન માટે આર્થિક સહાયક મંજૂર કરવામાં આવી હોય, તેનો હુકમ થયા બાદ કેટલાં વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહે છે ?
17. સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા ?
18. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે ?
19. ગુજરાતમાં ‘મૂકસેવક’ તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
20. ભગવાન બુદ્ધનું નિર્વાણ સ્થળ જણાવો.
21. ‘અભિનવ ભારત’ના સ્થાપકનું નામ જણાવો.
22. નીચે આપેલા નામમાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
23. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની મહત્તમ ટકાવારી છે ?
24. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ખુલ્લા વનો છે ?
25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી સુવર(Wild Boar)ની સંખ્યા કેટલી છે ?
27. બાંગર અને ખદર જમીન કઈ જમીનના પ્રકારો છે ?
28. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?
29. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?
30. ‘માતાની પછેડી’માં કયા પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે ?
31. કયા તત્ત્વથી પ્રદૂષિત પાણી ‘બ્લુ બેબી સિન્ડ્રોમ’ નામની બીમારીનું કારણ બને છે ?
32. નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી, રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય કોણ છે ?
33. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
34. નીચેનામાંથીભારતનું કયું રાજ્ય ‘કુમાર ગાંધર્વ’ એવોર્ડ આપે છે ?
35. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા બે સ્થળોને જોડે છે ?
36. ‘સુમન યોજના’ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
37. ગુજરાતમાં કયા મુખ્યમંત્રી દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી.ની શરૂઆત થઈ ?
38. આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ)’નો ઉદ્દેશ શું છે ?
39. ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’માં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે ?
40. આસીસ્ટન્સ ટુ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુશન (એટીઆઈ) યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે ?
41. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો, નીચેના વિકલ્પોમાંથી એક ઉદ્દેશ કયો છે ?
42. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા દેશમાં હેન્ડલૂમ્સ અને હસ્તકલાના ક્ષેત્રોને પુનર્જીવિત કરવા, પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે નીચેનામાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
43. MSME હેઠળ પ્રોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (PMS) યોજનાનો એક ઘટક શું છે ?
44. ધોળીધજા બંધ કઈ નદી પર આવેલો છે ?
45. શ્રમયોગી પોતાના નિવાસસ્થાને શૌચાલય બનાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ?
46. ‘અટલ પેન્શન યોજના’ હેઠળ ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’માં નોંધાયેલ બાંધકામ કામદારો દ્વારા ચૂકવણી કરવા માટે લઘુત્તમ પ્રીમિયમની રકમ કેટલી છે ?
47. ભારત સરકારની ‘દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’નો લાભ મેળવવા મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે ?
48. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ ‘પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર (પી.એમ.કે.કે.)’નું કાર્ય શું છે ?
49. બંધારણ મુજબ રાજ્ય વિધાન પરિષદ કોણ બનાવી શકે કે નાબૂદ કરી શકે ?
50. હાઉસ ઓફ પ્રોરોગેશનનો અર્થ શું થાય છે ?
51. ગુજરાત સિનેમા (રેગ્યુલેશન) (સુધારા) અધિનિયમ, 2005 હેઠળ, કોને તેમના અધિકારક્ષેત્રમાં લાઇસન્સ આપવાનો અધિકાર છે ?
52. કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે ?
53. રાષ્ટ્રીય મહિલા આયોગ કોની આગેવાનીમાં રચવામાં આવ્યું હતું ?
54. પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પરિવાર દ્વારા જમા રકમ ક્યારે ઉપાડી શકાય છે ?
55. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
56. સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા કેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે ?
57. ભાડભુત બેરેજ પ્રોજેક્ટમાં કેટલા દરવાજાનો સમાવેશ થયેલ છે ?
58. 2,000 હેક્ટરથી વધુ અને 10,000 હેક્ટર સુધીની સીસીએ ધરાવતી યોજનાને ભારતમાં કઈ પ્રકારની સિંચાઈ યોજના કહેવામાં આવે છે ?
59. એલિસબ્રિજ અમદાવાદમાં કઈ સાલમાં બન્યો હતો ?
60. 14006 ગ્રામ પંચાયતોને વી-સેટ આધારિત ઈ-કનેક્ટીવીટીથી જોડવાનું કઈ યોજના દ્વારા શક્ય બન્યુ છે ?
61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા હેઠળ ગોબરધન યોજનાનું પૂરું નામ શું છે ?
62. વિશ્વનો સૌથી મોટો ઓપ્ટિકલ ફાઈબર આધારિત ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ કયો છે ?
63. કયા વર્ષમાં અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્વ-પશ્ચિમ કોરિડોરના એક વિભાગનું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
64. ગુજરાતમાં નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એવિએશન પાર્ક ક્યાં વિકસાવવામાં આવી રહ્યો છે ?
65. સમગ્ર વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ ક્યાં બનાવવામાં આવી રહી છે ?
66. કઈ કંપની હૈદરાબાદમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલમાં સૌથી મોટો મેટ્રો પ્રોજેક્ટ બનાવી રહી છે ?
67. નીચેનામાંથી કોણ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેર’ના CLSS ઘટકના લાભાર્થી નથી ?
68. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યારે થઈ હતી ?
69. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઓછી આવક જૂથ-II માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?
70. ગ્રામ્ય અને ત્યારબાદના સ્તરે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે જાગૃતિના સંદર્ભમાં VHSNDનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
71. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો ?
72. ભારતમાં તમામ લોટરી પર કયો ટેક્સ સ્લેબ રેટ લાગુ પડે છે ?
73. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
74. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ગત વર્ષે કેટલા માર્ક મેળવેલ હોવા જોઈએ ?
75. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજના’નો લાભ લેવા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
76. જિલ્લા સ્તરે ખેલકૂદમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરી તેમને ખેલકૂદ શાળાઓમાં પ્રવેશ આપવા માટે સરકારશ્રી દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવે છે ?
77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ ઝાલોદમાં કયા સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું ?
78. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ખેલ પ્રતિભા પુરસ્કાર’ હેઠળ ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતાને કેટલું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
79. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’નો લાભ લેવા માટે સ્વસહાય જૂથ ઓછામાં ઓછું કેટલાં વર્ષથી કાર્યરત હોવું જોઈએ ?
80. ‘સરસ્વતી સાધના યોજના’ અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?
81. ‘કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ યોજના’નો લાભ લેવા આવક મર્યાદા કેટલી છે ?
82. માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
83. ભારતમાં કયું શહેર બનાના શહેર તરીકે ઓળખાય છે ?
84. થુમ્બા કયા રાજયમાં આવેલ છે ?
85. મૌર્ય સામ્રાજ્યમાં પાટલીપુત્રની નગર શાસન પધ્ધતિ વિશે જાણવા માટેનું સૌથી મહત્વનું સ્ત્રોત નીચેનામાંથી કયું છે ?
86. નીચે જણાવેલી કઈ નદી ‘દક્ષિણ ગંગા’ તરીકે ઓળખાય છે ?
87. સેવન સિસ્ટરના ભાઈ તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે ?
88. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ (TOISA) 2019માં કયા ભારતીય રમતવીરને ‘સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?
89. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ છે ?
90. નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?
91. નીચેનામાંથી કયા રોગને ‘સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી’ પણ કહેવામાં આવે છે ?
92. ભારતના બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકાર છે ?
93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
94. ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે ?
95. સોરેલ સિમેન્ટના ઉત્પાદનમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ?
96. કયા ભારતીય ઇજનેર બોઝ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ હતા ?
97. ઓઝોન સ્તર શું છે ?
98. આચાર્ય વિનોબા ભાવેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
99. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
100. ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
101. ‘વિશ્વ ક્ષય રોગ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. 3 એપ્રિલ 2022ના રોજ યોજાયેલી ભારત-ફ્રેન્ચ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું નામ શું છે ?
103. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રભા અત્રે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
104. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે ?
105. ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ આત્મકથા સૌપ્રથમ કયા સામાયિકમાં પ્રગટ થઈ હતી ?
106. કઈ સંસ્થા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ બહાર પાડે છે ?
107. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
108. ‘તમે ભલે દૂબળાં હો, પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો’ આ વિધાન કયા મહાપુરુષે કહ્યું હતું ?
109. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?
110. નીચેનામાંથી કયું રાજ્ય સંગીતના ક્ષેત્રમાં દર વર્ષે ‘તાના-રીરી’ પુરસ્કાર આપે છે ?
111. પ્રાચીન ભારતની વિક્રમશીલા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ?
112. ઉત્તરાયણનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે ?
113. ગુજરાતમાં ‘મીરાંદાતાર’ની દરગાહ ક્યાં આવેલી છે ?
114. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
115. પંડિત જસરાજ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જાણીતા છે ?
116. ગાણિતિક વિઝાર્ડરીમાં કમ્પ્યુટરને હરાવનાર ભારતીય કોણ હતા ?
117. લૂણી નદી પુષ્કર નજીકથી શરૂ થઈને નીચેનામાંથી ક્યાં સમાપ્ત થાય છે ?
118. નીચેનામાંથી કયો પ્રોગ્રામ પંક્તિઓ(રો) અને સ્તંભોને(કોલમ્સ) લગતી સંખ્યાઓની ગણતરી કરવા સક્ષમ બનાવે છે ?
119. નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઇનપુટ ડિવાઇસ નથી ?
120. ભારતના વર્તમાન સંસદ ભવનની રચના કોણે કરી હતી ?
121. દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર કઈ નદીનાં તટમાં આવેલુ છે ?
122. ‘બ્રૉડબેન્ડ હાઈવે, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ’ સરકારના કયા પ્રોગ્રામના આધારસ્તંભ છે ?
123. હેરિટેજ રિસર્ચ પરના નવા પ્રોગ્રામ SHRIનું પૂરું નામ શું છે ?
124. ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા ?
125. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?
Today’s Gujarat Gyan Guru Quiz Bank |1/9/22 g3q Quiz Bank For Collage In English
1. How many dispensaries, in PPP mode, are started for cattle in Gujarat in 2021-22?
2. What is the area of Banas Dairy in bighas?
3. When did PM Kisan Yojana start?
4. Which of the following scheme has been introduced by the Government of Gujarat specifically for M.Phil and Ph.D scholars of Scheduled caste for writing their thesis?
5. In which scheme Scheduled Caste students can apply to get Fellowship for M.Phil, Ph.D. under Digital Gujarat Scholarship?
6. Which is the centrally sponsored scheme launched in October 2013 that aims at providing strategic funding to higher education institutions throughout the country?
7. What is the full form of IISER?
8. In which year ‘Pradhan Mantri Ujjwala Yojana’ was launched by Hon’ble Prime Minister of India, Shri. Narendrabhai Modi?
9. What is the purpose of ‘Solar Charkha Mission’?
10. As per Government note, how much time the electricity duty waiver portal will take for the clearance of application instead of 6 months?
11. What is age criteria to get the benefit of Pradhan Mantri Jeevan Jyoti Bima?
12. What should be the minimum net worth of a company to implement a Corporate Social Responsibility (CSR) Policy?
13. What is the amount paid by the Government of Gujarat as an incentive grant to Samras Gram Panchayats (Women Samras – for the second time in a row and with population up to 5000) ?
14. What is the amount paid by the Government of Gujarat as an incentive grant to Samras Gram Panchayats (Women Samras – for the fourth time in a row and with population from 5001 to 25000) ?
15. What is the total amount of assistance given to group who are representing art in abroad ?
16. How many years will it take for the book to be published after the order for the publication of the work has been sanctioned ?
17. How many Shivalayas were there on the banks of The Sahasralinga Lake?
18. In which folk dance of Gujarat a stick is hit on the ground?
19. Who is known as the ‘Muk Sevak’ in Gujarat?
20. Name the place where did Lord Buddha attained Nirvana?
21. Name the founder of ‘Abhinav Bharat’.
22. Which of the following has received the Jnanpith Award ?
23. Which state of India has the maximum percentage of forest area?
24. A 7,01,673 sq. km. study was undertaken in 2015 by ‘Forest Survey of India’,What percentage of this area consists of open forests?
25. According to the 2011 wildlife census of Gujarat Forest Department, what is the population of Chinkaras in Gujarat ?
26. How many wild boar are there, according to the Gujarat Forest Department’s 2015 wildlife census?
27. Bangar and Khadar are which types of land?
28. What is the eligibility criteria for the Abdul Kalam Technology Innovation National Fellowship Scheme ?
29. Which students’ activity is supported by the Student Start-up and Innovation Policy 2.0 ?
30. Which types of colours are used in ‘Matani Pachhedi’ ?
31. Which element does contaminated water cause a disease called ‘Blue Baby Syndrome’?
32. Among the following Indian scientists, who is a member of Royal Swedish Academy of Sciences?
33. In which of the following district of Gujarat is the ‘Border Area Development Programme’ implemented?
34. Which state of India gives the ‘Kumar Gandharva Award’?
35. The longest national highway of India runs from which city to which city?
36. Who launched the ‘Suman Yojana’ ?
37. Which Chief Minister launched eSanjeevani OPD in Gujarat?
38. What is the aim of the Ayushman Bharat Digital Mission (ABDM)?
39. How much money is provided under ‘Pradhan Mantri Matruvandana Yojana’?
40. Who among the following is Elligible for Assistance to Training Institutions (ATI) Scheme?
41. What is one of the objective of Livelihood Business Incubator (LBI) Under ASPIRE (A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship)Scheme?
42. Which of the following schemes is implemented by the Ministry of Textiles, Government of India to revive, promote and develop handlooms and handicrafts sectors in the country?
43. What is one of the components of the Procurement and Marketing Support(PMS) scheme under MSME?
44. On which river is the Dholidhaja dam located?
45. Under which scheme by the Government of Gujarat can a labour avail the benefits of constructing a toilet at his residence?
46. What is the minimum premium amount to be paid by construction workers registered with the ‘Gujarat Building and Other Construction Workers Welfare Board’ under the ‘Atal Pension Yojana’?
47. What is the maximum age limit for a women to take the benefit from the ‘Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana’ of the Government of India ?
48. What is the function of ‘Pradhan Mantri Kaushal Kendra (PMKK)’ established by the Government of India ?
49. According to the Constitution who can create or abolish the state legislative council?
50. What does Prorogation of the House mean?
51. Under The Gujarat Cinema (Regulation) (Amendment) Act, 2005, who has the authority to grant licence within their jurisdiction?
52. Who has the authority to establish Municipal Corporation in Union Territories?
53. Under whose leadership was the National Commission for Women formed?
54. When the family can withdraw accumulated amount from the Pradhan Mantri Sukanaya Samaruddhi Scheme?
55. Which of the following goods will not be covered under the GST bill?
56. How many farmers get benefit from irrigation through Sardar Sarovar Dam project?
57. How many doors are included in the Bhadbhut barrage project?
58. A scheme having CCA more than 2,000 hectares and up to 10,000 hectares called which type of irrigation scheme in India?
59. In which year was Ellisbridge built in Ahmedabad?
60. Which scheme has made possible to connect 14006 Gram Panchayats with VSAT based e-connectivity?
61. What is the full form of GOBHARdhan scheme under the Swachh Bharat Mission Grameen Phase?
62. Which is the world’s largest optical fiber based rural broadband connectivity project?
63. In which year Ahmedabad’s Metro Rail Project A section of east–west corridor was inaugurated by Prime Minister Shri Narendrabhai Modi?
64. Where is the Aviation Park being developed by the Civil Aviation Department in Gujarat?
65. Where is the strategic Zozila Tunnel being built to enable mobilisation of the Army and machinery throughout the year?
66. Which company has built the largest Metro Project in Public Private Partnership model in Hyderabad?
67. Which of the following is not the beneficiary of CLSS component of Pradhan Mantri Awas Yojana – Urban?
68. When was Shree Somnath Sanskrit University established?
69. What is the range of annual family income for Lower Income Group – II to get benefit under Mukhya Mantri Housing Scheme in Gujarat?
70. What is the full form of VHSND in terms of awareness about various health facilities available at village and subsequent levels?
71. When was the Make in India Project started?
72. Which tax slab rate is applicable in India on all lotteries ?
73. Who was the first Vice President of India?
74. How many percentage should the students have in the last year to take advantage of the scholarship of the Gujarat government for differently abled students?
75. What should be the family income of an SC student living in an urban area to avail the Scholarship to Student for ITI Professional Courses Study Scheme?
76. Which campaign is being run by the government to find talented students in sports at district level and give them admission in sports schools?
77. Which substation was recently inaugurated by Prime Minister Shri Narendrabhai Modi in Jhalod?
78. How much cash prize is given to the gold medal winner in the Olympics games by Sports Autority of Gujarat under ‘Khel Pratibha Purashkar’?
79. For how many years should a self help groups would be functional to avail the benefits of ‘Pandit Dindayal Grahak Bhandar Yojana’ ?
80. what is offer to girls of Scheduled Tribes promoted in education under ‘Saraswati Sadhana Yojana’ ?
81. What is the income limit to avail ‘Kanyaone Vina Mulyae Shikashan’ (free education scheme) for girls ?
82. Mount Abu is located in which mountain range?
83. Which city is known as city of Banana in India?
84. In which state is Thumba located?
85. Which of the following is the most important source to know the town administration of Patliputra during Mauryan Empire?
86. Which of the following river is known as Dakshina Ganga?
87. Which state is called brother of Seven Sisters?
88. Which Indian sportsperson has been named Sportsperson of the Year at the “Times of India Sports Awards” (TOISA) 2019?
89. Who is the first Indian Badminton Player to win an Olympic Medal?
90. Which of the following is the innermost layer of the heart?
91. Which of the following diseases is also called as ‘Salmonella enterica serotype Typhi’?
92. How many fundamental rights are there in indian constitution ?
93. Which article of the Constitution of India provides condition of the Presidents’s office?
94. Who is considered as the first Gujarati language poet?
95. Which mineral is used in manufacture of Sorel cement?
96. Which Indian engineer was the founder and chairman of Bose Corporation.?
97. What is the ozone layer?
98. When was Acharya Vinoba Bhave honoured with the Bharat Ratna ?
99. Who among the following had been awarded the Padma Bhushan in field of trade & industry by Government of India in year 2020?
100. When is the ‘National Ayurveda Day’ celebrated?
101. When is the ‘World Tuberculosis Day’ celebrated?
102. What is the name of Indo-French bilateral Naval exercise took place during 2022 ?
103. Prabha Atre, who was awarded the Padma Vibhushan recently is associated with which field?
104. Who is the author of “Nadi ni ret ma ramtu nagar male na male”?
105. In which magazine was Gandhiji’s autobiography ‘The Story of my Experiments with Truth’ first published?
106. Which organization releases the Ease of doing business Index?
107. Which one is Indian Navy’s Sindhughosh-class submarine ?
108. You may be weak, but have the heart of a tiger and a lion’ which great man said this statement?
109. What is the name of the first author to write a novel in Gujarati literature?
110. Which among the following state government gives Tana – Riri award every year in the field of music?
111. In which Indian state is the Vikramshila Vidyapeeth of ancient India located?
112. Festival of Uttarayan is celebrated on Which Day?
113. Where is the Dargah of ‘Mira datar’ located in Gujarat?
114. In which District of Madhya Pradesh is the Omkareshwar Jyotirlinga temple Located?
115. Pandit Jasraj has established his reputation in which of the following fields?
116. Who was the Indian to beat the computers in mathematical wizardry?
117. River Luni originates near Pushkar and drains into which one of the following?
118. Which of the following programs enables to calculate numbers related to rows and columns?
119. Which one of the following is not input device of computer?
120. Who designed India’s present Parliament House?
121. On which bank of river is the temple of Dwarkadhish Ranchhodrai located?
122. Broadband highways, e-governance and electronic manufacturing’ are pillars of which program of government?
123. What is the full form of SHRI, the new programme on Heritage Research?
124. Who was the founder of the state of Gujarat?
125. Which is the largest lake in Gujarat?
