ટ્રેકટર વીથ ટ્રોલી યોજના 2023 : આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતાં આદિજાતિ ખેડૂતોને રૂ.૬.૦૦ લાખ પ્રમાણે ટ્રેકટર આપવાની યોજના અમલમાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના NSTFDC, ન્યુ દિલ્હી તેમજ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી લોન આપવામાં આવે છે. જેમાં વ્યાજનો દર વાર્ષિક ૬% છે. સદરહું યોજના અંગે લોનના ત્રિમાસિક હપ્તામાં પાંચ વર્ષમાં ભરપાઇ કરવાની રહે છે.
ટ્રેકટર વીથ ટ્રોલી યોજના 2023 યોજનાનો ઉદ્દેશ્ય
આદિજાતિ ના ઇસમો ની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે તેમજ ખુબ જ નબળી હોવાના કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજ ના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતી ના લાભાર્થીને NSTFDC ની ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઊંચું લાવી શકે.અને પગભર થઇ શકે.
ટ્રેકટર વીથ ટ્રોલી યોજના 2023 લાયકાત અને પાત્રતા
- અરજદાર પાસે વાહનચાલક નું પાકું લાઈસન્સ હોવું જોઈએ
- લાભાર્થીની કુતુંમ્બીક આવક ગરીબી રેખાનીચેથી બેવડી કરતા વધુ નાં હોવી જોઈએ
- ગ્રામીણ વિસ્તાર માટે 120000 થી વધુ તેમજ શહેરી વિસ્તાર માટે 150000 થી વધુ નાં હોવી જોઈએ તેવાને આ યોજનાનો લાભ મળશે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 અંગે વાંચો સંપૂર્ણ માહિતી
- કરિયાણાની દુકાન ખોલવા માટે સરકાર તરફથી મળશે રૂપિયા 75,000 ની સહાય
- વિધાર્થીઓને વિદેશ અભ્યાસ માટે 15 લાખ રૂપિયાની સહાય
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2023 | કૃષિ લોન (KCC) માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી
- કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) યોજના પર માસ્ટર પરિપત્ર
ધિરાણ મર્યાદા
6 લાખ ની મર્યાદા માં લોન આપવામાં આવશે.
લાભાર્થી ફાળો
આ યોજના માં લાભાર્થી ફાળો કુલ ધિરાણ નાં કુલ 5 ટકા ભરવાનો રહે છે.
વ્યાજનો દર
વાર્ષિક 6 ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાનાં 2.50 ટકા દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે.
લોન પરત કરવાનો સમયગાળો
- 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહીત ભરપાઈ કરવાની રહેશે
- લોન નિયત સમય કરતા વહેલી ભરપાઈ કરનારને છૂટ રહેશે.
અરજી કોના દ્વારા મોકલવી
આદિજાતી નાં વિસ્તાર નાં અરજદારે જે તે વિસ્તાર નાં પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણ થી દરખાસ્ત મોકલવાની રહેશે.જ્યારે બિન આદિજાતી ના અરજદારે મદદનીશ કમિશ્નર શ્રી આદિજાતી દ્વારા દરખાસ્ત કોર્પોરેસનને મોકલવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
યોજનની વધુ માહિતી જાણવા | અહીં ક્લિક કરો |
અરજી મેળવવાનું સ્થળ
જેતે આદિજાતી વિસ્તાર ના પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશની ની વેબસાઈટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાસે.
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Click Here |
Telegram Channel | Click Here |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
2 thoughts on “ટ્રેક્ટર લેવા માટે સરકાર આપશે 6 લાખ ની સહાય ટ્રેકટર વીથ ટ્રોલી યોજના 2023”