વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 @vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022:વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
જગ્યાનું નામબેક ઓફિસ આસિસ્ટન્ટ
પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એડમી. સહાયક
વાયરમેન
ફિટર
ઇલેક્ટ્રિશિયન
રેફ્રિજરેશન અને એર કન્ડીશન મિકેનિક
ડ્રાફ્ટ્સમેન સિવિલ
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
નોકરી સ્થળવડોદરા
આવેદન કરવાની છેલ્લી તારીખ18/07/2022
સતાવાર વેબસાઈટhttps://vmc.gov.in/

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.

આ પણ વાંચો –Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 @g3q.co.in

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

  • વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યું દ્વારા પસંદ કરવામાં આવશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2022 આવેદન કઈ રીતે કરવું?

  • વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે આવેદન કરવા માટે ઉપર આપેલા તમામ પુરાવા લઇ નીચે આપેલા સરનામે રૂબરૂ જવાનું રહેશે.

આ પણ વાંચો – Gujarat Rojgar Samachar Date 06/07/2022, Download In PDF

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેદન કરવા માટે સરનામું

  • અરજી મોકલવાનું સ્થળ: સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ18/07/2022

મહત્વપૂર્ણ લિંક્સ

VMC નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Stay Connected For Daily Updates About education And Useful Information for all people.Stay on ojas-gujarat.in

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022

9 thoughts on “વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 @vmc.gov.in”

  1. દીવાન આદિલ અલ્લારખા .ટ્રેડ iti R.ac ગામ .કાવલી . જંબુસર તાલુકો જિલ્લૌ ભરૂચ

    Reply

Leave a Comment