વલસાડ નગરપાલિકા ભરતી 2022

વલસાડ નગરપાલિકા ભરતી 2022 : વલસાડ નગરપાલિકામાં 2022-23ના વર્ષ માટે જુદી જુદી શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઈન્ટરવ્યું સમયે હાજર રહેવું પડશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

વલસાડ નગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલવલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ નામકોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય
કુલ જગ્યા30
નગરપાલિકાવલસાડ નગરપાલિકા
સ્થળવલસાડ
ઈન્ટરવ્યું તારીખ21-09-2022
22-09-2022

આ પણ વાંચોSBI ભરતી 2022 @sbi.co.in

વલસાડ નગરપાલિકા ભરતી 2022

  • શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આપેલ સમયે હાજર રહેવું.

એપ્રેન્ટીસ ભરતી 2022

જે મિત્રો એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માહિતી નીચે મુજબ છે.

અ.નં.વિગતસંખ્યાશૈક્ષણિક લાયકાત
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર4ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ
2કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ4ITI COPA પાસ + ધોરણ 12 પાસ
3ડેટા એન્ટ્રી ઓપરેટર4ITI COPA પાસ + ધોરણ 12 પાસ
4ઓફિસ આસીસ્ટન્ટ5ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન
5ઈલેક્ટ્રીશ્યન (પંપમેન)2ITI ઈલેક્ટ્રીશ્યન પાસ
6એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)3BSC Chemistry
7ફીટર1ITI ફીટર + ધોરણ 12 પાસ
8પ્લંબર2ITI પ્લંબર + ધોરણ 12 પાસ
9ડ્રાઈવર512 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર
કુલ જગ્યા30

આ પણ વાંચો –ગુજરાત ઈ નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ 2022

પગાર ધોરણ

  • જાહેરાતમાં આપેલ નથી.

વય મર્યાદા

  • જાહેરાતમાં આપેલ નથી.

નોંધ -જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીસશીપ ચાલુ હોય તેવા વ્યક્તિએ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહિ.

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટેઅહી ક્લિક કરો
વલસાડ નગરપાલિકા ભરતી 2022
વલસાડ નગરપાલિકા ભરતી 2022

Connect With Us

Join WhatsApp GroupJoin Here
Join TelegramJoin Now
Ojas-Gujarat. in Home PageClick Here

4 thoughts on “વલસાડ નગરપાલિકા ભરતી 2022”

Leave a Comment