વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022 @vsb.dpegujarat.in

વિદ્યાસહાયક મેરીટયાદી 2022 જાહેર | વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022 : વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટકમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે

વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022 @vsb.dpegujarat.in

સંસ્થા નુ નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
જોબનો પ્રકારવિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ ખાલી જગ્યા2600 જગ્યાઓ
પોસ્ટનું નામવિદ્યાસહાયક ભરતી 2022
મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ થવાની તારીખ૧૩/૧૨/૨૦૨૨
મેરીટ લિસ્ટજાહેર
મેરીટ લિસ્ટમાત્ર ઓનલાઈન મોડ
જોબ સ્થાનગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઇટhttp://vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ભરતી મેરીટયાદી 2022 જાહેર

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો-

Gujarat TET Syllabus 2022 Pdf Download | TET 1 And TET 2 Exam Pattern

વિદ્યાસહાયક કામચલાઉ મેરીટયાદી 2022 @vsb.dpegujarat.in

  • {1} ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૬/૧૨/૨૦૨૨ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.

2600 વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ

GENERAL
Sr No.Subject Name
1ધોરણ ૧ થી ૫Download
2ગણિત/વિજ્ઞાનDownload
3સામાજિકવિજ્ઞાનDownload
4ભાષા-ગુજરાતીDownload
5ભાષા-હિન્દીDownload
6ભાષા-અંગ્રેજીDownload
7ભાષા-સંસ્કૃતDownload
  • {2} જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાજોડી સુધારા પત્રક (વાંધા અરજી ઉર્મેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે
  • {3} ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓહવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિતhttp://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું

મહત્વપૂર્ણ લિંક: 

વિદ્યાસહાયક અધિકૃત વેબસાઇટhttp://vsb.dpegujarat.in
વિદ્યાસહાયક નોટીફીકેશન 2022અહી ક્લિક કરો
વિદ્યાસહાયક મેરીટ લિસ્ટઅહીં થી જુઓ
હોમ પેજઅહીં ક્લિક કરો

વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022
વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022

Leave a Comment