ધોરણ 10 રીઝલ્ટ 2022 જાહેર

પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

GSEB 10નું રીઝલ્ટ 2022 કેવી રીતે તપાસવું?

Step–1  સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.

Step-2 છ અંકનો સીટ નંબર દાખલ કરો.

Step–3 સબમિટ’ બટન પર ક્લિક કરો.

Step–4  GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.

GSEB પરિણામ 2022 ડાઉનલોડ કરો

તમને મારી પોસ્ટ કેવી લાગી