ધોરણ 10નું રિઝલ્ટ 2022  જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ  જાહેર

આ રીતે ચેક કરો રિઝલ્ટ

 સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 પર જાઓ.

 સ્ટેપ 2- વેબસાઈટ પર  GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો

સ્ટેપ 3- તે પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4- GSEB પરિણામ 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.