Q-1 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં સરકારી સબસિડીની ઉપલી મર્યાદા કેટલી છે ?
Ans-સરકારી સબસિડી પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી.
21 August G3q Quiz Answers.
Q-2 આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?
Ans–Indian Council of Agricultural Research
Q-3 NCERTનું પૂરું નામ શું છે ?
Ans-National Council of Educational Research and Training
Q-4 GCERTનું પૂરું નામ શું છે ?
Ans-Gujarat Council of Educational Research and Training
Q-5 ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ‘ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી’ આ પ્રમાણપત્ર માટે કેટલી આવકમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
Ans-– Ans-6 lac