Breaking News ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

Breaking News ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર: આગામી વિધાન સભાની ચુંટણી ની તારીખ જાહેર કરવામાં આવી છે.

ચુંટણી કમિસન ની મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાંવિધાન સભા ની ચુંટણી બે તબક્કામાં યોજાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

પ્રથમ ચરણ તારીખ ૦૧/૧૨/૨૦૨૨

પ્રથમ ચરણ તારીખ ૦૧/૧૨/૨૦૨૨ 

બીજું ચરણ – તારીખ ૦૫/૧૨/૨૦૨૨

બીજું ચરણ – તારીખ ૦૫/૧૨/૨૦૨૨ 

પરિણામ – તારીખ ૦૮/૧૨/૨૦૨૨

પરિણામ – તારીખ ૦૮/૧૨/૨૦૨૨