ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે ચેક કરવું ?
ધોરણ 10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું રીઝલ્ટ તા. 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ પર મુકવામાં આવશે.
સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ www.gseb.org
Step-1
ધોરણ 10 પુરક પરીક્ષા રીઝલ્ટ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
Step-2
તમારી સિરીઝ સિલેક્ટ કરો.
Step-3
તમારો બેઠક નંબરનાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
Step-4
તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
Step-5
તમારું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.