G3q Quiz Answers 1 to 10
1. AGR 2 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
Ans- ખેડૂતોને
2. ગુજરાત રાજ્યમાં ફિશિંગ બોટનો રેકોર્ડ કયા ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે ?
Ans-https://fishcraft.nic.in/
4. ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ?
Ans– Section 12(1)(c) act
5. નીચેનામાંથી ‘સન્ધાન’ કયા વિષયમાં શિક્ષણ આપે છે ?
Ans– સ્પર્ધાત્મક પરીક્ષા ને લગતી
6. અટલ ઇનોવેશન મિશન (AIM)ના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Ans– ચિંતન વૈષ્ણવ ની
7. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
Ans– vikram sarabhai and kasturbhai lalbhai
8. ‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા શી છે ?
Ans– 1 to 25 Lakh
9. કયા પ્રોજેક્ટનો ઉદ્દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત્રમાંથી ઉત્પન્ન થતી વીજળીને પરંપરાગત રાષ્ટ્રીય ગ્રિડ સાથે સમન્વયિત કરવાનો છે ?
Ans– The REMC Project
10. ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતમાં સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ કેટલા મેગાવોટની ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
A
ns– 531 MW
11. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના કોને લાગુ પડે છે ?
Ans– વ્યક્તિગત, ઉદ્યોગ સાહસિકો પર
For More Answer Click Here Our Website