Gujarat G3Q Quiz 2nd Week Result 2022@g3q.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા અઠવાડિયાનું પરિણામ જાહેર| ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨

10મી જુલાઈથી 9મી સપ્ટેમ્બર સુધી G3Q ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ યોજાશે અને દરેક રાઉન્ડના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર જાહેર

G3Q ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ 9 રાઉન્ડમાં સારું મેળવનાર ઉમેદવારોને જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય-સ્તરની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવાની તક મળશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રીઝલ્ટ કઈ રીતે જોવું?

– પ્રથમ, @g3q.Org દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ

 તમારા ID પાસવર્ડ સાથે ત્યાં લોગિન કરો

 પરિણામ પોર્ટલ પર ક્લિક કરીને તમારો સાપ્તાહિક સ્કોર તપાસો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ છાપવા માટે જસ્ટ પ્રિન્ટ પસંદ કરો

તમે G3Q ક્વિઝ પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.