ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, અહીં તમને અમે ઓનલાઇન કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીશુ.
ગુજરાત ના કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપીશુ. સાથે કઈ દિશા માં પવન ફુંકાશે, કેટલી ઝડપ રહેશે પવનની અને આજની આબોહવા ની તમામ માહિતી મળશે.
ગુજરાત શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે.
સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે ગુજરાત , પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સૂરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.