IPL 2022નું ટાઈટલ જીતનાર ગુજરાતની ટીમ અમદાવાદમાં યોજશે રોડ શો

ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં રોડ શો યોજશે.આ રોડ શો રિવર ફ્રન્ટ ખાતે યોજાઇ શકે છે. આજે સાંજે 5.30 કલાકે ઉસ્માનપુરા રિવર ફ્રન્ટથી વિશ્વકુંજ રિવર ફ્રન્ટ સુધીનો રોડ શો યોજાશે 

IPLની ટ્રોફી સાથે ગુજરાત ટાઇટનની ટીમ ઓપન બસમાં રોડ શો કરશે. રોડ શો દરમિયાન ગરબાની રમજટ પણ જોવા મળશે,.

ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં રોડ શો યોજશે.

રોડ શો દરમિયાન ગરબાની રમજટ પણ જોવા મળશે,.

Title 1

IPLની ટ્રોફી સાથે ગુજરાત ટાઇટનની ટીમ ઓપન બસમાં રોડ શો કરશે.