મારા તમામ મિત્રો અને વડીલો કે જેની પાસેથી  હું અવિરતપણે કંઈક ને કંઈક શીખતો આવ્યો છું,  તેવા તમામ ગુરુજનોને હૃદય પૂર્વક નમન. ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ

ગુરુ પૂર્ણિમા 2022 ની શુભેચ્છાઓ

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ  ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ . ગુરુ પૂર્ણિમા ની  શુભકામના

આજ *ગુરુપૂર્ણિમાના* દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનો ના ચરણોમાં શત શત વંદન

ગુરુ ને સમર્પિત આ પવિત્ર દિવસે અને હંમેશા હેપી ગુરૂ પૂર્ણિમા 2022

ગુરુ – ‘ગુ'(અંન્ધકાર) અને ‘રુ'(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા કોટી કોટી પ્રણામ.

ગુરુ એટલે માતાપિતા, કલિયુગમાં દેવ છે ગુરુ. ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના

ગુરુ બ્રમ્હા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત, પરબ્રમ્હ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા

આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે

તેજ ગુરુ શ્રેષ્ઠ છે, જેની પ્રેરણાથી કોઈનાં ચરિત્રમાં પરિવર્તન થાય,

ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

Read More Stories About Guru Purnima 2022