Gujarat Tribal Development Corporation દ્વારા શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂ કરી છે.
ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.
ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.
આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે.
દા.ત જો તમે 40,000 નું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર 80% એટલે કે 32,000 રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 8000 રૂપિયા વિધાર્થીને શુકવાના રહેશે
આ યોજનામાં સરકાર દ્વારા 4%ના વ્યાજ સાથે લોન આપવામાં આવશે.