Zero Shadow Day In 2022 ઝીરો શેડો ડે‘ માં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

ભાવનગરમાં આ અદભૂત ખગોળીય ઘટના 30મી મે 2021ના રોજ 12.39 કલાકે અને 13 જુલાઈ 2021ના રોજ 12.47 કલાકે જોવા મળશે.

ઝીરો શેડો ડે શું છે?

ઝીરો શેડો ડે શું છે?

વર્ષમાં બે વાર આ ઘટના સર્જાય છે. જેમાં આકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પુરતો પડછાયો સાથ મૂકી દે છે. જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

30મીએ નહીં જોવા મળે પડછાયો!

ભાવનગરમાં આ ઘટના 30મી મેના રોજ 12.39 કલાકે તથા 13 જુલાઈના રોજ 12.47 કલાકે આ ખગોળીય ઘટનાનો લ્હાવો લઈ શકાશે.

30મીએ નહીં જોવા મળે પડછાયો!

ભાવનગરમાં આ ઘટના 30મી મેના રોજ 12.39 કલાકે તથા 13 જુલાઈના રોજ 12.47 કલાકે આ ખગોળીય ઘટનાનો લ્હાવો લઈ શકાશે.