Yantra India Limited Recruitment 2023: સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી

Yantra India Limited Recruitment 2023: શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Yantra India Limited Recruitment 2023

સંસ્થાનું નામયંત્ર ઇન્ડિયા લિમિટેડ
ક્ષેત્રભારત
શ્રેણીસંરક્ષણ ઉત્પાદન
પોસ્ટનું નામઅલગ અલગ
વર્ષ2023
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટhttps://yantraindia.co.in/

આ પણ વાંચો :-BEL Recruitment 2023 for 30 Project Engineer, Officer Posts

પોસ્ટનું નામ:

યંત્ર ઇન્ડિયા લિમિટેડની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ કંપની દ્વારા આઈટીઆઈ અને નોન-આઈટીઆઈ એમ બે પ્રકારની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

યંત્ર ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 5458 છે જેમાં આઈટીઆઈ પાસ માટે 3514 જગ્યા જયારે નોન-આઈટીઆઈ માટે 1944 જગ્યા ખાલી છે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન યંત્ર ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 22 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 માર્ચ 2023 છે.

લાયકાત:

મિત્રો, બે પ્રકારની પોસ્ટ માં આઈટીઆઈ પાસ માટેની પોસ્ટ માં શેક્ષણિક લાયકાત આઈટીઆઈ પાસ જરૂરી છે જયારે નોન-આઈટીઆઈ પાસ માટેની પોસ્ટ માં શેક્ષણિક લાયકાત 10 પાસ જરૂરી છે.

પગારધોરણ

યંત્ર ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ભારત સરકારના એપ્રેન્ટિસશીપ નિયમો અનુસાર પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

યંત્ર ઇન્ડિયા લિમિટેડની નોટિફિકેશન અનુસાર ઉમેદવારની પસંદગી નીચે મુજબની પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે.

  • સૌથી પહેલા ઉમેદવારને તેમના આઈટીઆઈ તથા 10મુ ધોરણના ગુણના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
  • ત્યારબાદ તેમને ડોક્યુમનેટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
  • ત્યારબાદ તેમની મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.
  • અને પછી ફાઇનલ સિલેકશન કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

10 thoughts on “Yantra India Limited Recruitment 2023: સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી”

Leave a Comment